ઇન્ટરનેટ ઉત્પન્ન કરે છે 83 કરોડ ટન કાર્બન ડાયોક્સાઇડ

internet
વોશિંગટન, 6 જાન્યુઆરીઃ આઇટી ઉદ્યોગ હેઠળ આવતા ઇન્ટરનેટ, વીડિયો અને અન્ય ક્લાઉડ સેવાઓ એક વર્ષમાં 83 કરોડ ટન કરતા વધારે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે.

શોધકર્તાઓ દ્વારા મેળવવામાં આવેલા આંકડાઓ અનુસાર કાર્બન ડાયોક્સાઇડ ગેસ એક ટોચનો ગ્રીન હાઉસ ગેસ છે અને આઈટી ઉદ્યોગથી થતું ઉત્સર્જન કુલ વૈશ્વિક ઉત્સર્જનનું બે ટકા છે. ઉડ્ડયન ઉદ્યોગનું ઉત્સર્જન પણ એટલું જ છે.

શોધ પત્રિકા એનવોરમેંટલ સાયન્સ એન્ડ ટેક્નોલોજીએ જણાવ્યા પ્રમાણે સેન્ટર ફોર એનર્જી એફિસિએન્ટ એન્ડ ટેલીકોમ્યૂનિકેશન્સ (સીઇઇટી) અને બેલ લેબ્સના શોધાર્થીઓએ જણાવ્યા પ્રમાણે ઉત્સર્જનમાં આઇસીટીનું અનુપાત 2020 સુધી વધારે છે.

આ ઉપરાંત તેમણે એ પણ શોધ્યું હતું કે એમિશન્સ અને એનર્જી કન્ઝ્યુમ્પશનના નવા મોડલથી કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ મળી શકે તેમ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X