સર્વે: આયર્લેન્ડ પુરુષો સૌથી કામુક, પાકિસ્તાની ત્રીજા સ્થાને, અને ભારતીયો...!

નવી દિલ્હી, 9 મે: શું આપને ખબર છે કે દુનિયામાં સૌથી કામુક પુરુષો ક્યાં છે? તો સાંભળો દુનિયાના સૌથી કામુક પુરુષો આયર્લેન્ડ દેશના છે. આ ખુલાશો થયો છે એક ગ્લોબલ સર્વેમાં. આ સર્વેને કરાવ્યો હતો mistravell.com એ.

જેમાં આ વાત નીકળીને સામે આવી છે કે દુનિયામાં સૌથી વધારે કામુક પુરુષ આયર્લેન્ડના છે અને ત્યારબાદ નંબર આવે છે ઓસ્ટ્રેલિયનોનું નામ આવે છે જ્યારે પુરુષોની આ હોટ લિસ્ટમાં ત્રીજા નંબરે પાકિસ્તાની પુરુષો આવે છે, જો એ સાંભળીને આપને આશ્ચર્ય થશે કે આ સૂચિમાં ક્યાંય ભારતીય પુરુષોનું સ્થાન જ નથી.

mistravell.com એ પોતાના ઓનલાઇન સર્વેમાં અમેરિકન મહિલાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે જો તેમને તક મળી તો તેઓ કયા દેશના પુરુષો સાથે ડેટિંગ પર જવાનું પસંદ કરશે, જેમાં સૌથી વધારે મહિલાઓએ આયર્લેન્ડના પુરુષોને વોટ આપ્યો હતો. આ સર્વેમાં એક લાખ દસ હજાર અમેરિકન મહિલાઓએ ભાગ લીધો છે. મહિલાઓએ તેની પાછળ તર્ક આપ્યું છે કે આયર્લેન્ડના પુરુષો ખૂબ જ હેન્ડસમ હોય છે અને કામુક હોવાની સાથે સાથે કેરિંગ અને વિશ્વાસ કરવા લાયક હોય છે, તેમનો સાથ તેમને ઉત્તેજિત કરે છે.

આવો જાણીએ કે ટોપ ટેન કામુક પુરુષવાળા દેશોની સૂચિમાં કયા દેશોને મળ્યું છે સ્થાન...

1

1

આયર્લેન્ડ

2

2

ઓસ્ટ્રેલિયા

3

3

પાકિસ્તાન

4

4

અમેરિકા

5

5

ઇંગ્લેન્ડ

6

6

સ્કોટલેન્ડ

7

7

ઇટલી

8

8

નાઇજીરિયા

9

9

ડેનમાર્ક

10

10

સ્પેન

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X