ISISએ જારી કર્યો વીડિયો, 10 બંધકોને બોમ્બથી ઉડાવ્યા
[વીડિયો] વધુ એક વખત આઇએસઆઇએસની ક્રૂરતા સામે આવી છે. આઇએસઆઇએસે તાજેતરમાં 10 બંધકોની હત્યાનો નવો વીડિયો જારી કરતા ચકચાર મચી ગઇ છે. આ વીડિયો કથિત રીતે અફગાનિસ્તાનના નગરહાર પ્રાંતનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર સંગઠન સમર્થક કેટલાંક યૂઝર્સનું કહેવું છે કે જેમની હત્યા કરવામાં આવી, તેઓ તાલિબાન લડાકુઓ હતા. જોકે, વીડિયોમાં એવી કોઇ જાણકારી આપવામાં આવી ન્હોતો. જોકે આઇએસઆઇએસના એકપછી એક આવા ક્રૂર અને હૃદય દ્રાવક વીડિયો સામે આવતા એક જ પ્રશ્ન જન્મે છે કે આ લોહીયાળ સિલસિલો ક્યા જઇને થંભશે...
એક નજર વીડિયો પર...












Click it and Unblock the Notifications
