For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળથી મૉમએ મોકલી 10 સુંદર તસવીરો

|
Google Oneindia Gujarati News

ભારતમાં માર્સ ઓર્બિટર મિશન એટલે કે મંગળયાનને મંગળની હેરાન કરી દેનારી અને સુંદર તસવીરોની ઉડતી તસવીરો મોકલી છે. વળી આ તસવીરોમાં સૌથી ખાસ તો એ છે કે સોલર સિસ્ટમની સૌથી મોટી કૈનર્યોન સિસ્ટમ વેલ્સ મૈરિનરીઝનો ફોટોગ્રાફ સૌથી ખાસ છે.

આ ફોટોગ્રાફમાં માર્સને કલર કેમરા એટલે કે એમસીસીથી ક્લિક કરવામાં આવ્યા છે. ભારતના મંગળયાન મિશનની સફળતાને પૂરી દુનિયાએ બીરદાવી હતી. ત્યારે મંગળયાન સિવાય પાંચ દેશોના સ્પેસક્રાફ્ટ મંગળય યાનના ચક્કર લગાવી રહ્યા છે.

ત્યારે આ સુંદર તસવીરોની જુઓ નીચેના આ ફોટો સ્લાઇડરમાં...

ફોટોગ્રાફ 1

ફોટોગ્રાફ 1

આ પહેલો ફોટોગ્રાફ છે ઓફિર ચશ્માનો જેને એમસીસી દ્વારા સરળતાથી જોઇ શકાય છે.

ફોટોગ્રાફ 2

ફોટોગ્રાફ 2

એમસીસીના આ ફોટોગ્રાફમાં તમને ગોળ ક્રેટર નજરે પડશે.

ફોટોગ્રાફ 3

ફોટોગ્રાફ 3

ઇમ્પૈક્ટ ક્રેટર, જે હ્યૂગેંસ ક્રેટરની સાઉથ વેસ્ટમાં આવેલ થે.

ફોટોગ્રાફ 4

ફોટોગ્રાફ 4

કોમાસ સોલાસ ક્રેટરની આસપાસનું ક્ષેત્ર. કોમાસ સોલાસ એક એસ્ટેરોયર્ડ છે જેને આંતરીક્ષ વૈજ્ઞાનિક જોસેફ કોમાસે ડિસ્કવર કર્યું હતું.

ફોટોગ્રાફ 5

ફોટોગ્રાફ 5

પિટલ ક્રેટરનો ફોટોગ્રાફ જે એક ઇંપૈક્ટ ક્રેટર છે અને મંગળના ઓફિર પ્લેનમ ક્ષેત્રમાં આવેલ છે.

ફોટોગ્રાફ 6

ફોટોગ્રાફ 6

ઓફિર ચશ્મા ટીરેનનો આ ફોટો. ઇસરોએ તેના બે ફોટોગ્રાફ જાહેર કર્યા છે.

ફોટોગ્રાફ 7

ફોટોગ્રાફ 7

આ ફોટો પણ ઓફિર ચશ્મા ટીરેનનો જ છે.

ફોટોગ્રાફ 8

ફોટોગ્રાફ 8

આ ફોટોગ્રાફમાં ઓરેર કેઓસ, ફાઇરે કેઓસ, બટોકા ક્રેટરની છે.

ફોટોગ્રાફ 9

ફોટોગ્રાફ 9

કિંકોરા ક્રેટરનો આ ફોટોગ્રાફ એમસીસીએ 16 ફેબ્રુઆરીએ ક્લિક કર્યા હતા.

ફોટોગ્રાફ 10

ફોટોગ્રાફ 10

તો આ ફોટો છે સોલર સિસ્ટમના સૌથી મોટા કૈનયોન સિસ્ટમ વેલ્સ મૈરિનરીજનો. તો છે ને મૉમના આ તમામ ફોટો અદ્ધભૂત.

English summary
ISRO's MOM sends stuunig images of Martian terrain. These pictures were clicked by Mars Color Camera (MCC).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X