Kanwal Aftab MMS : કોણ છે ઈન્ફ્લૂએન્સર અભિનેત્રી કંવલ આફતાબ? જેના પ્રાઈવેટ વીડિયોએ હંગામો મચાવ્યો
Kanwal Aftab MMS : આ દિવસોમાં પાકિસ્તાનમાં સેલિબ્રિટીના પ્રાઈવેટ વીડિયો લીક થવાની મોસમ ચાલી રહી હોચ તેવી સ્થિતી છે.
અહીંં છેલ્લા કેટલાક સમયથી એક પછી એક જાણીતી મહિલાઓના એમએમએસ લીક થઈ રહ્યાં છે. આ ક્રમમાં હવે ઈન્ફ્લૂએન્સર કંવલ આફતાબનું નામ જોડાયુ છે.

હાલમાં જ ટીકટોક સ્ટાર મિનાહિલ મલિક, ઇમશા રહેમાન અને મથિરા ખાન પછી હવે કંવલ આફતાબનો વીડિયો ઑનલાઇન વીડિયો લીક થયો છે.
વાયરલ થઈ રહેલા અશ્લિલ વીડિયોમાં કંવલ આફતાબ હોવાનો દાવો થઈ રહ્યો છે. જો કે તેની સત્યતાની હજુ પુષ્ટિ થઈ નથી. આ લીક થયેલા વીડિયોમાં અન્ય ઈન્ફ્લૂએન્સર્સની જેમ કંવલ આપત્તિજનક સ્થિતીમાં જોવા મળી રહી છે.
કંવલ આફતાબના ઈન્સ્ટાગ્રામ પર 40 લાખથી વધુ ફોલોઅર્સ છે અને પાકિસ્તાનની જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર્સ છે. તેણી ઘણીવાર તેના પતિ ઝુલકરનૈન સિકંદર અને તેમની પુત્રી આઈઝોલ ઝુલકરનૈન સાથે પણ જોવા મળે છે.
કંવલ આફતાબે તેના મક્કા પ્રવાસ દરમિયાન તેના પતિ ઝુલકરનૈન સિકંદર સાથે ઘણી તસવીરો શેર કરી હતી, જેનાથી કેટલાક રૂઢિચુસ્ત મુસ્લિમોને વાંધો પડ્યો હતો. મક્કામાં ફોટો લેવા બદલ તેને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવી હતી.
જણાવી દઈએ કે હાલમાં જ પાકિસ્તાની ટીવી સેલિબ્રિટી માથિરા મોહમ્મદનો એમએમએસ ઓનલાઈન લીક થયો હતો. તેણીનો અંગત વિડિયો લીક થનાર એક મહિનામાં ત્રીજી પ્રભાવક બની છે. આ પહેલા મિનાહિલ મલિક અને ઈમ્શા રહેમાનના પ્રાઈવેટ વીડિયો પણ લીક થયા હતા. આ ઘટનાઓએ સોશિયલ મીડિયાની ડિજિટલ ગોપનીયતા અને સુરક્ષા પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.












Click it and Unblock the Notifications
