તસવીરો: એક એવો દેશ જ્યાં મહિલાઓ પહેરતી નથી અંડરવિયર!

Posted By:
Subscribe to Oneindia News

મોસ્કો, 24 ફેબ્રુઆરી: કઝાકિસ્તાન, બેલારૂસ અને રૂસમાં મહિલાઓ માટે એક એવી વસ્તુ પર પાબંધી છે જે પરેશાન કરે છે. તમને જાણીને આશ્વર્ય થશે કે અહીં મહિલાઓને અંડરવિયર પહેરતી રોકવા માટે કાયદો છે. એટલે કે આ ત્રણ દેશોમાં મહિલાઓના અંડરવિયર પહેરવા પર પાબંધી લગાવવામાં આવી છે. અહી મહિલાઓને અંડરવિયર વિના રહેવું પડે છે. સોવિયત રૂસથી અલગ થઇને બનાવેલા દેશ કઝાકિસ્તાન, બેલારૂસ તથા રૂસમાં છે.

અહી મહિલાઓ દ્વારા અંડરવિયર પહેરવા પર કાયદાકીય રીતે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેના વિરૂદ્ધ અત્યાર સુધી ઘણા આંદોલનો કરવામાં આવ્યાં છે પરંતુ સરકાર માનતી જ નથી. મહિલાઓ દ્વારા લેસવાળા અંડરવિયર પહેરવા પર પ્રતિબંધ લગાવનાર અનોખો કાયદો 2011માં બન્યો હતો જે આજે પણ યથાવત છે. આ કાયદા હેઠળ અહી લેસવાળા અંડરવિયરોનું ઉત્પાદન, આયાત અને વેચાણ પર પૂર્ણ પાબંધી આ દેશોમાં લગાવેલી છે.

આ કાયદાના વિરૂદ્ધ અહીં મહિલાઓએ તેમના હાથમાં પેન્ટી એટલે કે અંડરવિયર લઇને વિરોધ પ્રદર્શન કર્યું. પોલીસે આ દરમિયાન કઝાકિસ્તાનથી 30 મહિલાઓની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓ લાંબા સમયથી આ કાયદાને નાબૂદ કરવાની માંગ કરી રહી છે પરંતુ સરકાર તેમની માંગને માનવા માટે તૈયાર નથી.

2011માં નિયમ બનાવવામાં આવ્યો, હવે લાગૂ

2011માં નિયમ બનાવવામાં આવ્યો, હવે લાગૂ

આ નિયમ 2011માં જ બનાવવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી તેને સખતાઇપૂર્વક લાગૂ કરવામાં આવ્યો હતો.

લેસવાળા અંડરવિયરોનું ઉત્પાદન, આયાત અને વેચાણ

લેસવાળા અંડરવિયરોનું ઉત્પાદન, આયાત અને વેચાણ

રૂસી-નેતૃત્વવાળી કસ્ટમ્સ યૂનિયન હેઠળ કઝાકિસ્તાન, રૂસ અને બેલારૂસમાં લેસવાળા અંડરવિયરોનું ઉત્પાદન, આયાત અને વેચાણ જુલાઇ 2014થી બંધ થઇ જશે.

હજારો મહિલાઓની ધરપકડ

હજારો મહિલાઓની ધરપકડ

કઝાકિસ્તાનમાં લેસવાળા અંડરવિયર પર પ્રતિબંધ વિરૂદ્ધ પ્રદર્શન કરી રહેલી હજારો મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી.

પહેલાં પણ થયા છે પ્રદર્શન

પહેલાં પણ થયા છે પ્રદર્શન

આ પહેલાં કઝાકિસ્તાનમાં સ્થાનિક મુદ્રા, ટેંજની કીંમતમાં નરમાઇને લઇને પ્રદર્શન થયા છે.

કાયદાને નાબૂદ કરવાની માંગ

કાયદાને નાબૂદ કરવાની માંગ

મહિલાઓ લાંબા સમયથી આ કાયદાને નાબૂદ કરવાની માંગ કરી રહી છે પરંતુ સરકાર તેમની માંગને માનવા માટે તૈયાર નથી.

English summary
Women took to the streets wearing panties on their heads Sunday as they protested new laws banning lace underwear in Kazakhstan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.