King Jong Un: ઉત્તર કોરિયાના તાનાશાહની ઉત્તરાધિકારી હશે તેની 10 વર્ષની દિકરી, ખાનગી એજેન્સીએ કર્યો ખુલાસો
દક્ષિણ કોરિયાની જાસુસી એજેન્સીએ આ ખુલાસો કરવામાં આવ્યો છે કે જૂ.એને ક્યારેય અધિકારીક શિક્ષા સુવિધામાં નામાંકિત નથી કરવામાં આવીતે પ્યોંગયાગમાં હોમ સ્કૂલિગ લઇ રહી છે.
આમ તો ઉત્તર કોરિયાના સુપ્રિમ લીડર કિગ જોગ ઉનની ખાનગી લાઇફ પર વધારે કોઇ માહિતી નથી મળતી. પરંતુ આ વચ્ચે એ વો દાવો કરવામાં આવ્યો કે, ઉત્તર કોલિયામાં કિમ જોગના ઉત્તર કોરિયાના અધિકારીની લડાઇ તેજ થઇ ગઇ છે. ઘણા મીડિયા રિપર્ટ્સમં દાવો કરવામાં આવ્યો છે કિંમ જોગ ઉનની પત્ની અને તેની બહેન વચ્ચે તિરાડ પડી ગઇ છે. એવુ એટલા માટે થયુ છેકે, કેમ કે, તે બંને સત્તામાં બન્યા રહેવામાટે લાડઇ રહ્યા છે.

કિમ યો જોગને હાલના વર્ષોમાં કોરિયાની સંભવિત ઉત્તરાધિકારીના રુપમાં જોવામાં આવી રહ્યો છે. પરંતુ સાથે એવુ પણ માનવામાં આવી રહ્યુ છે કે, કિમ જોગ ઉનની દિકરી જૂએ હી ઉત્તર કોરિયાની આગામી નેતા અને કિગ જોંગ ઉનની સાચી ઉતરાધિકારી હશે. દક્ષિણ કોરીયાની જાસુસી એજેન્સીએ કિમની દિકરી કિમ જૂએ અંગે ખુલાસો કર્યો છે. એજેન્સીએ દાવો કર્યો છે કે, કિમ જૂ એ નામ ક્યારેય પણ આધિકારીક રૂપથી શિક્ષા મેળવવા માટે કોઇ સ્કુલમાં દાખલ નથી કરવામાં આવી. તે પ્યોંગયાંગમાં હોમ સ્કુલિગ લઇ રહી છે.
2013 માં થયો જૂ એ નો જન્મ
જાણકારોનં કહેવુ છે કે, ઉત્તર કોરિયાના સરમુખત્યાર ત્રણ બાલકો છે. તેમા બે દિકરી અને દિકરો છે. માનવામાં આવી રહ્યુ છે કે, જોગ ઉનની દિકરી જૂ એ નો જન્મ 2013 માં થયો જૂ એ બીજા નંબરની દિકરી છે. હાલના દિવસોમાં જોંગ ઉન ની દિકરી લગાતાર પિતા સાથે નજર આવી છે. એવામાં જ્યારે ચર્ચાએ જોર પકડ્યુ છે કે, કિમ જોગ ઉનની દિકરી નોર્થ કોરિયાની આગામી ઉતરાધિકારી હશે. વર્ષ 18 નંવેમ્બરના રોજ મિસાઇલ પરીક્ષણ દરમિયાન કિમ જોંગ ઉન સાથે તેની દિકરી હાજર રહી હતી. ઉત્તર કોરિયાના સેનાના 75 મા સ્થાપના દિવસ પર સૈન્ય બળોની મુલાકા લેવા માટે તે દિકરી કિમ જુ એ સાથે પહોચ્યા હતા.












Click it and Unblock the Notifications
