For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો કયા દેશો પાસે કેટલા પરમાણું બોમ્બ છે?

By Desk
|
Google Oneindia Gujarati News

પરમાણું હથિયાર ના ભયાનક રૂપથી તો આખી દુનિયા પરિચિત છે. જે રીતે બીજા વિશ્વયુદ્ધ માં હિરોસીમા અને નાગાસાકી પર થયેલી માનવીય ત્રાસદાયએ લોકોની આખો ખોલવાનું કામ કર્યું. પરંતુ આ મોટા હાદસા એ બાકીના દેશોમાં પરમાણું હથિયાર ની રેસ ચાલુ કરી દેવાનું કામ કર્યું.

દુનિયાના 9 દેશો પાસે કુલ 16300 પરમાણું બોમ્બ છે. જે આખી દુનિયા ખતમ કરી દેવા માટે કાફી છે. તો એક નજર એવા દેશો પર જેમની પાસે પરમાણું હથિયારનો જત્થો છે.

રશિયા

રશિયા

રશિયા આ રેસમાં સૌથી આગળ છે. તેમની પાસે કુલ 8000 પરમાણું હથિયાર છે.

અમેરિકા

અમેરિકા

અમેરિકા પાસે કુલ 7300 પરમાણું હથિયાર છે.

ફ્રાંસ

ફ્રાંસ

ફ્રાંસ પાસે કુલ 300 પરમાણું હથિયાર છે.

ચીન

ચીન

ચીન પાસે કુલ 250 પરમાણું હથિયાર છે.

બ્રિટન

બ્રિટન

બ્રિટન પાસે કુલ 225 પરમાણું હથિયાર છે.

પાકિસ્તાન

પાકિસ્તાન

પાકિસ્તાન પાસે 100 થી 120 પરમાણું બોમ્બ છે.

ભારત

ભારત

ભારત પાસે 90 થી 110 પરમાણું બોમ્બ છે.

ઈજરાયેલ

ઈજરાયેલ

ઈજરાયેલ પાસે 80 પરમાણું બોમ્બ છે. ઈજરાયેલ એ પરમાણું હથિયાર વિશેની જાણકારી હજુ સુધી ગુપ્ત રાખી છે.

ઉતર કોરિયા

ઉતર કોરિયા

પાકિસ્તાન વિજ્ઞાનિક અબ્દુલ કાદિરની મદદથી હાલમાં ઉતર કોરિયા પાસે 6 પરમાણું હથિયાર છે.

English summary
Know the number of nuclear bomb different countries posses. Russia and America is in the top list.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X