ક્યાં સુધી ધબકતું રહેશે હૃદય, બતાવશે 'ડેથ ટેસ્ટ'

death-test
લંડન, 12 ઑગસ્ટઃ મૃત્યુ ક્યારે આપણને પોતાની આગોશમાં લઇ શકે છે, જો એ માલુમ થઇ જાય તો નિશ્ચિત રીતે અપણે અનેક જરૂરી કામોને સમય અનુસાર પૂરા કરવાના પ્રયત્નો કરીશું. જે હવે શક્ય બની શકે છે એ પણ ડેથ ટેસ્ટથી. બ્રિટન સાયન્સિટસ્ટે તેનું નિર્માણ કર્યું છે, જે જણાવશે કે તમારી પાસે કેટલો સમય બચેલો છે.

ધ સંડે ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યુંછે કે, આ ટેસ્ટ થકી કોઇ વ્યક્તિની સ્કિનમાં એક ડિવાઇસની મદદથી દર્દ રહિત લેસર પ્લસ દાખલ કરવામાં આવે છે. આ લેસર પ્લસ એન્ડોથિલિયલ સેલ્સનું વિશ્લેષણ કરીને જણાવે છે કે, આ વ્યક્તિની બોડી, ઉમર અનુસાર કેટલી કમજોર થતી જશે.

એન્ડોથિલિયલ સેલ્સ લોહીની નાની ધમનીઓની દિવાલ બનાવે છે અને શરીરના કોઇપણ ભાગમાં થતી જટિલ ગતિવિધિઓ પર પ્રતિક્રિયા આપે છે. આ સેલ્સની અંદર થનારી ગતિવિધિઓથી માહિતી મેળવીને મોત પહેલાના સમયની ગણતરી કરી શકાય છે. આ ટેસ્ટ કેન્સર અને ડિમેંશિયાની જાણકારી પણ આપી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X