Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video: જ્યારે અમેરિકાના રસ્તા પર ફરવા નીકળ્યો કિમ જોંગ

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે કેટલાયે સમયથી તાણવાળી પરિસ્થિતિ છે. તેવા સમયે અમેરિકાના રસ્તા પર દેખાયો કિમ જોન, લોકો થઇ ગયા સ્તબ્ધ. આ અંગે વાંચો અહીં.

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે કેટલાયે સમયથી તાણવાળી પરિસ્થિતિ છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કહેવાતા કિમ જોંગ ઉન અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ વચ્ચે વાક યુદ્ધ ઘણા સમયથી ચાલી રહ્યું છે. બંને દેશો દ્વારા અવાર-નવાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યુદ્ધની ચીમકી પણ આપવામાં આવી રહી છે. આવા વાતાવરણમાં જો કિમ જોંગ અમેરિકા પહોંચી જાય અને રાષ્ટ્રપતિ ટ્રંપને મળવાની જિદ્દ કરે તો શું થાય?

Viral Video

થોડા દિવસ પહેલા આવો જ નજારો ન્યૂયોર્કમાં જોવા મળ્યો હતો. અમેરિકામાં ન્યૂયોર્કના રસ્તાઓ પર આ નજારો જોવા મળ્યો હતો. આબેહૂબ કિમ જોંગ જેવો દેખાતો આ વ્યક્તિ એવા જ પોષાક સાથે રસ્તા પર ટહેલવા નીકળ્યો હતો અને એને જોઇને સૌ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ વ્યક્તિએ બોડી લેંગ્વેજ પણ આબેહૂબ કિમ જોંગ જેવી અપનાવી હતી અને તેની સાથે એક સિપાહી પણ ફરતો હતો. તેણે રેસ્ટોરન્ટ, હેર ડ્રેસર જેવા સ્થળોની મુલાકાત લીધી હતી. લોકો તેને સાચો કિમ જોંગ જ સમજી બેઠા હતા. તેને જોઇને આજુ-બાજુના વ્યક્તિઓએ શું રિએક્શન આપ્યું, એ તમે આ વીડિયોમાં જોઇ શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X