For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકામાં ન્યૂયોર્કમાં ગોળીબાર, 12થી વધુ લોકોને વાગી ગોળી, 2ના મોત

અમેરિકામાં ન્યૂયોર્કમાં શુક્રવારે રાતે ભારે ગોળીબાર થયો છે. આ ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ અમેરિકામાં ન્યૂયોર્કમાં શુક્રવારે રાતે ભારે ગોળીબાર થયો છે. આ ઘટનામાં બે લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે ઓછામાં ઓછા 12 લોકોને ગોળી વાગી છે. ઘાયલોને હોસ્પિટલોમાં ભરતી કરવામાં આવ્યા છે. ન્યૂયોર્કના રોચેસ્ટર વિસ્તારમાં આ ગોળીબાર થયો છે. મૃતકો અને ઘાયલોની સાચી સંખ્યા હજુ જાણી શકાઈ નથી. મળતી માહિતી મુજબ બે લોકોના મોત અને 12થી 14 લોકોને ગોળી વાગવાની વાત કહેવામાં આવી રહી છે. પોલિસે હજુ ઘાયલો અને મૃતકોની સંખ્યા વિશે માહિતી આપી નથી.

new york

અડધી રાતે થયો ગોળીબાર

ન્યૂયોર્કના પોલિસ અધિકારીઓના જણાવ્યા મુજબ શુક્રવારે અડધી રાતે લગભગ સાડા બાર વાગે પોલિસને માહિતી મળી કે મોટાપાયે ગોળીઓ ચાલી રહી છે. ગુડમેન સ્ટ્રીટ અને પેંસિલ્વેનિયા એવન્યુથી પોલિસને ઈમરજન્સી નંબર પર ફોન આવ્યા. જે બાદ પોલિસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. ત્યારબાદ ગોળીબાર કરનારની ધરપકડ અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવાનુ કામ સ્થાનિક પ્રશાસને શરૂ કર્યુ.

દિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકારદિલ્લીમાં થઈ રહ્યુ છે સામુદાયિક સંક્રમણ, કેન્દ્ર કરે સ્વીકાર

English summary
Mass shooting in New York Rochester America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X