સોશિયલ મીડિયા પર છવાયા '#મોદી એટ મેડિસન'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર મોદીના અમેરિકા પ્રવાસને લઇને હેશટેગ બનાવવામાં આવ્યું છે. પરંતુ મોદીના અમેરિકાના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં લોકોને સંબોધિત કરવાની વચ્ચે ટ્વિટર પર સૌથી મોખરે 'હેશ મોદી એટ મેડિસન' છે.
એનઆરઆઇ સમુદાયને મોદીએ 70 મિનિટથી વધારે સમય સુધી સંબોધિત કર્યા. આ દરમિયાન ટ્વિટર પર મોદીની ટિપ્પણીના સમર્થન અને વિરોધમાં ઘણી ટ્વિટ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણને ઘણા લોકોએ 'શાનદાર' ગણાવતા ટ્વિટ કર્યું તો ઘણાએ તેને 'અસહનીય' ગણાવતા ટ્વિટ કર્યું.
ટ્વિટર પર એક્ટિવ હજારો લોકોએ ખાસ કરીને ભારતીયોએ 'હેશ મોદી એટ મેડિસન' હેશટેગનો પ્રયોગ પોતાના ટ્વિટમાં કર્યો. આવો જાણીતા દિગ્ગજ લોકો દ્વારા કરવામાં આવેલ રસપ્રદ ટ્વિટ જોઇએ.
|
આનંદીબેન પટેલ
આનંદીબેન પટેલ
|
પરેશ રાવલ
પરેશ રાવલ, ભાજપના સાંસદ અને અભિનેતા.
|
ફ્રેંસ્કોઇસ ગોઇટર
ફ્રેંસ્કોઇસ ગોઇટર
|
રવિન્દ્રનાથ જાડેજા
રવિન્દ્રનાથ જાડેજા
|
ફેક નવાઝ શરીફ
ફેક નવાઝ શરીફ
|
કબીર બેદી
કબીર બેદી
|
ગુરમન ભાટીયા
ગુરમન ભાટીયા
|
મેડિસન સ્ક્વેર ગાર્ડન
મેડિસન સ્ક્વેર ગાર્ડન
|
મેડિસન સ્ક્વેર
મેડિસન સ્ક્વેરમાં મોદીને સાંભળવા આવેલા પ્રવાસી ભારતીયો
|
અરવિંદ કેજરીવાલ પર કોમેન્ટ
અરવિંદ કેજરીવાલ પર કોમેન્ટ












Click it and Unblock the Notifications
