ISIS એ કરી 300 લોકોની હત્યા, અમેરિકા અને રૂસને એલાન
સિરિયામાં છેલ્લા એક વર્ષથી અમેરિકાને તેના સાથી દેશો તરફથી આઇએસઆઇએસ સામે હુમલા ચાલુ જ છે અને વર્ષના અંતમાં આમાં રશિયા પણ જોડાઈ ગયું. તેમ છતા પણ સિરિયાથી જે ખબર આવી છે તે ખુબ જ ચોકાવનારી છે.
સિરિયાની સરકારના નિવેદન મુજબ આઇએસઆઇએસના આતંકીઓ એ અલ્જોર શેહરમાં 300 જેટલા લોકોને મૌતને ઘાટ ઉતારી દીધા છે. સિરિયાના સમાચાર મુજબ મારવાવાળામાં વધારે સંખ્યા વૃદ્ધ, મહિલા અને બાળકોની છે.
આ ઘટનાને અત્યાર સુધી ની સૌથી ખતરનાક ઘટના માનવામાં આવી રહી છે. આઇએસઆઇએસ એ સિરિયા અને ઈરાનના મોટા ભાગમાં પોતાનું નિયંત્રણ રાખ્યું છે. આટલું જ નથી પરંતુ આ શેહર ના બીજા 400 નાગરિક પણ આઇએસઆઇએસના કબ્જામાં છે.
એક નઝર આઇએસઆઇએસની ઘાતકી ઘટનાઓ પર :

આઇએસઆઇએસ

આઇએસઆઇએસ
આઇએસઆઇએસ એક વીડિયો પણ જાહેર કર્યો છે. અને જલ્દી તે વોશિગ્ટનમાં ચારે બાજુએ આગ લગાવી દેશે તેવી ધમકી આપી છે.

આઇએસઆઇએસ
ગૃહ મંત્રાલય આપેલી જાણકારી મુજબ લગભગ 150 ભારતીય યુવા હાલ આઇએસઆઇએસના સંપર્કમાં છે. તે વાત તો બધા જ જાણે છે કે બ્રિટન, અમેરિકા તથા યુરોપ પછી ભારત પર પણ આઇએસઆઇએસના ખતરો બનેલો જ છે.
ભારતીય મહિલાઓમાં વધી રહ્યો છે આઇએસઆઇએસનો ક્રેઝ!

આઇએસઆઇએસ

આઇએસઆઇએસ
આતંકી સંગઠન ISISની દહેશત વિશ્વ આખાયમાં ફેલાયેલી છે. હાલમાં ISISની નજર ભારત પર ટકેલી છે. આ આતંકી સંગઠને દુનિયાભરને જણાવી દીધુ છેકે એનો સૌથી મોટો ટાર્ગેટ ભારત છે.
જાણો: ભારતના કયા શહેર ISISના નિશાને?













Click it and Unblock the Notifications
