પ્રેમી સાથે નગ્ન અવસ્થામાં બાલ્કનીમાં ઈન્ટીમેટ હતી બાળકની મા, પડવાથી મોત
નોર્થ અમેરિકામાં શનિવારે મોટી દૂર્ઘટના થઈ છે. અહીં લવ મેકિંગ દરમિયાન એક કપલનુ બાલકનીમાંથી પડવાથી મોત થઈ ગયુ છે.
નોર્થ અમેરિકામાં શનિવારે મોટી દૂર્ઘટના થઈ છે. અહીં લવ મેકિંગ દરમિયાન એક કપલનુ બાલકનીમાંથી પડવાથી મોત થઈ ગયુ છે. દૂર્ઘટના સમયે ઘરમાં પાર્ટી ચાલી રહી હતી. કપલ ઘરના ત્રીજા માળેથી પડ્યુ અને સ્થળ પર તેમના મોત થઈ ગયા. જે મહિલાનુ મોત થયુ તેની ઉંમર 28 વર્ષ અને પુરુષની ઉંમર 35 જણાવવામાં આવી રહી છે. બંને છેલ્લા ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા.

પડોશીઓએ આપી પોલિસની માહિતી
ઘટના ઈક્વાડોરના કારાપુંગો જિલ્લામાં થઈ છે. પોલિસ તરફથી મીડિયાને જણાવવામાં આવ્યુ છે કે બંને અચાનત છત પરથી નીચે પડી ગયા હતા. બંનેની લાશને પડોશીઓએ જોઈ. પડોશીના જણાવ્યા મુજબ તેમણે જોરદાર અવાજ સાંભળ્યો અને બહાર આવ્યા. બંને જમીન પર નગ્ન અવસ્થામાં પડ્યા હતા. પડોશીઓએ પોલિસને માહિતી આપી. હાલમાં પોલિસ કેસની તપાસ કરી રહી છે.

ઘરે ચાલી રહી હતી ગ્રેજ્યુએશનની પાર્ટી
મૃતક આઠ વર્ષની બાળકીની મા હતી. જણાવવામાં આવી રહ્યુ છે કે મહિલાના ઘરે ગ્રેજ્યુએશનની પાર્ટી હતી. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે બંનેએ ઈન્ટીમેટ થતી વખતે ધ્યાન ના રાખ્યુ કે બંને બાલ્કનીની દિવાલ પર છે કે જે ઘણી ઉંચી છે. મહિલા એક બાળકીની મા હતી. આ અંગેની માહિતી તેના એક સંબંધીએ આપી. થોડા દિવસો પહેલા રશિયામાં પણ એક આવી જ દૂર્ઘટના બની હતી. અહીં એક કપલ નવમાં માળેથી પડી ગયુ હતુ. સેંટ પીટર્સબર્ગમાં થયેલ આ દૂર્ઘટનામાં મહિલાનુ મોત થઈ ગયુ હતુ પરંતુ તેના બૉયફ્રેન્ડને સામાન્ય ઈજા થઈ હતી.

રશિયામાં નવમાં માળેથી પડ્યુ હતુ કપલ
આ રીતે આયર્લેન્ડમાં એક જૂના ચર્ચમાં પણ આ રીતની દૂર્ઘટના બની હતી જ્યાં દિવાલ પર ઈન્ટીમેટ થતી વખતે કપલ ઘણી ઉંડી ખીણમાં પડી ગયુ હતુ. આ દૂર્ઘટનામાં બંનેની લાશ આજ સુધી મળી શકી નથી. ચીનમાં પણ આ રીતની દૂર્ઘટના લગભગ 20 દિવસ પહેલા બની હતી. અહીં વુહાન સિટીમાં એક કપલ બારીમાંથી નીચે પડી ગયુ હતુ.












Click it and Unblock the Notifications
