For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આકાશગંગાઓના મોટા સમૂહની શોધની નજીક નાસા

|
Google Oneindia Gujarati News

galaxy
વોશિંગટન, 11 ડિસેમ્બરઃ ગ્રહો, ક્ષુદ્ર ગ્રહો અને ધૂમકેતુઓથી ભરપૂર આપણા સૌર મંડળ જેવા કરોડો સૌર મંડળ આકાશ ગંગામાં ઉપસ્થિત છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આકાશ ગંગાઓના સમુદ્રમાં આ મંડળ સંભવતઃ એક ટપકાં જેવા છે. આકાશ ગંગામાં દુર્લભ અને વિશાળ જમાવડાને આકાશ ગંગા કહેવામાં આવે છે. તેની જાણકારી મેળવવી કપરી છે. આ કામમાં અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનેટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના વાઇડ-ફિલ્ડ ઇન્ફ્રારોડ સર્વે એક્સપ્લોરર(ડબલ્યુઆઇએસઆઇ) મદદરૂપ સાબિત થઇ શકે છે.

મિશન ઓલ સ્કાઇ એન્ફ્રોરેડ મેપિંગે એક સુદૂરવર્તી આકાશ ગંગા સમૂહની માહિતી મેળવી છે અને આશા છે કે આવા હજારો સમૂહોની માહિતી મેળવી શકાશે. આ વિશાળ ઢાંચા એકબીજામાં ગુરુત્વાકર્ષણથી જોડાયેલા હજારો આકાશ ગંગાઓનો સંગ્રહ છે. ખગોળીય પત્રિકામાં પ્રકાશિત અહેવાલ અનુસાર આ આકાસ ગંગાઓની ઉત્પત્તિ બ્રહ્માંડના શરૂઆતના દિવસોમાં પદાર્થની વચ્ચે થઇ અને સ્ફીતિ નામની પ્રક્રિયામાં તેમનો તીવ્ર વિકાસ થયો.

નાસાના એક નિવેદન અનુસાર કાર્યક્રમની આગેવાનીવાળા ફ્લોરિડા વિશ્વવિદ્યાલયના એન્થોની ગોંજાલેજે કહ્યું છે કે બ્રહ્માંડ વિજ્ઞાનમાં સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે કેવી રીતે વિશ્વમાં પદાર્થની વહેંચણીમાં પહેલી ટક્કર અને હરકત ઝડપથી આજે જોવા મળેલી વિશાળ આકાશ ગંગાઓના ઢાંચાના નિર્માણમાં બદલાઇ ગઇ.

ગોંજાલેજે કહ્યું છે કે ડબ્લ્યુઆઇએસઇની મદદથી કરોડો પ્રકાશ વર્ષ દૂર આકાશ ગંગાઓના સમૂહની જાણકારી લગાવ્યા બાદ અમે વિશ્વના આરંભિક સ્ફીતિ અવધિના સિદ્ધાંતની તપાસ કરી શકાશે. ઇન્ફ્રારેડ તરંગધૈર્યથી બે વાર સર્વેક્ષણ કર્યા બાદ ડબ્લ્યુઆઇએસઇએ સંપૂર્ણ આકાશના સર્વેક્ષણના કામ 2011માં પૂર્ણ કર્યા. 'ઓલવેઝ' નામની નવી પરિયોજના હેઠળ આગામી પેઢીની ઓલ સ્કાઇ ચિત્ર પૂર્વમાં જારી ચિત્રોને મહત્વપૂર્ણ રૂપથી અધિક સંવેદનશીલ થશે અને 2013નાં અંત સુધી ઉપ્લબ્ધ થઇ શકશે.

English summary
Hundreds of billions of solar systems like ours comprising planets, asteroids and comets may be residing in our Milky Way galaxy, which itself may be like a drop in the ocean of galaxies, feel scientists.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X