Video: દિવાળીમાં આકાશમાંથી કંઇક આવું દેખાતું હતું ભારત
નાસાએ ગુરૂવારે અવકાશમાંથી લીધેલી પૃથ્વીની તસવીરો પ્રકાશિત કરી છે. આ તસવીરો અને વીડિયો રાત્રે લીધેલા છે, જે દર્શાવે છે કે રાતના સમયે આપણી પૃથ્વી કેટલી સુંદર દેખાઇ રહી છે.
નાસાએ રીલિઝ કરેલી આ તસવીરો ભારતીય કેલેન્ડર પ્રમાણે દિવાળીની રાત્રે સેટેલાઇટ દ્વારા કેપ્ચર કરવામાં આવી હતી. નાસાએ ભારતની આ તસરવીર રીલિઝ કરીને સોશિયલ મીડિયા પર ફરથી થયેલી તસવીરોને ખોટી સાબિત કરી દીધી છે. દિવાળીના દિવસની તસવીરમાં ભારત ખુબ જ સુંદર દેખાઇ આવે છે જાણે કે તારાઓ ભારતમાં ઉતરી આવ્યા હોય તેવી પ્રતિતિ થાય છે.

<center><center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/Q3YYwIsMHzw" frameborder="0" allowfullscreen></iframe></center></center>












Click it and Unblock the Notifications
