50 શક્તિશાળી માતાઓની સૂચિમાં બે ભારતીય મહિલાઓ

વોશિંગ્ટન, 24 મે: અમેરિકાના દક્ષિણ કૈરોલિનાની રિપલ્બિકન ગવર્નર નિક્કી હેલી અને સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ સંસ્થાની અધ્યક્ષ નીરા ટંડનને વર્કિંગ મધર મેગેઝિને 2014ની 50 સૌથી શક્તિશાળી માતાઓની સૂચિમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય શીખ પ્રવાસી માતા-પિતાની સંતાન નિમ્રતા નિક્કી રંધાવા, જે હવે નિક્કી હેલી છે, તેને રાજનૈતિકના ક્ષૈત્રમાં યોગદાન માટે ધ વર્કિંગ મધર્સની સૂચિમાં સ્થાન મળ્યું છે.

મેગેઝિનમાં કહેવામાં આવ્યું છે કે 2010માં પોતાની ચૂંટણી દરમિયાન હેલી અમેરિકાની સૌથી ઓછી ઉંમરની ગવર્નર અને દક્ષિણ કેરોલિનાની પહેલી મહિલા ગવર્નર હતી. ગવર્નર ચૂંટાતા પહેલા તેમણે 2005થી 2010 સુધી કૈરોલીનાના હાઉસ ઓફ રિપ્રેજેંટેટિવ્સના સભ્યના રૂપમાં સેવા આપી હતી. જ્યારે નીરા ટંડન હિલેરી ક્લિંટનના પક્ષમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન નીતિ નિર્દેશકના રૂપમાં કામ કરી ચૂક્યા છે.

પત્રિકાએ તેમને રાજનૈતિક ક્ષેત્રની સૌથી શક્તિશાળી મહિલાઓની સૂચિમાં સ્થાન આપ્યું છે. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના યેલ લૉ સ્કૂલથી સ્નાતક ટંડન ઓબામા અને ક્લિંટનના પ્રશાસનમાં ઘરેલુ નીતિ નિર્દેશક અને થિંક ટેંકની સભ્યના રૂપમાં સેવા આપી ચૂકી છે.

nikki
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X