પાકિસ્તાની ચૂંટણી આયોગે ઇમરાન ખાનની ધરપકડનો આપ્યો આદેશ, બિન જામીન પાત્ર વોરંટ

પાકિસ્તાન ચૂંટણી આયોગે સોમવારે અવમાનના મામલે પૂર્વ પ્રધાનમંત્રી અને પાકિસ્તાન તહરીફ એ ઇંસાફના અધ્યક્ષ ઇમરાન ખાને વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યુ છે.

IMARAN

તહરીક એ ઇંસાફ ના અધ્યક્ષ ઇમરાન ખાને વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ બહાર પાડ્યુ છે. ડોનની રિપોર્ટ અનુસાર આયોગે ઇસ્લામાબાદ પોલીસને ખાનની ધરપકડ કરવાનો મંગળવારે તેમની સામે રજુ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પૂર્વ મહિતી મંત્રી ફવાદ ચૌધરી અને અન્ય સાથે ઇમરાન ખાન પર મુખ્ય ચૂંટણી આયુક્ત અને ચૂંટણી નિરીક્ષક વિરુદ્ધ કથિત રીતે અસંયમિત ભાષાનો ઉપયોગકરવાના મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. વોરટ અનુસાર ઇમરાન ખાન નોટિસ આપવા અને 16 જાન્યુઆરી અને 2 માર્ચના જામીન પાત્ર વોરંટ બહાર પાડ્યા છતા વારંવાર પોલ પૈનલ સામે રજુ નહી થતા પોલ પેનલે ઇસ્લામાબાદ ઇંસ્પેક્ટર જનર ઇમરાન ખાનની ધરપકડ કરીને 25 જુલાઇ સવારે 10 વાગે તેમની સામે રજુ કરવા માટે નિર્દેશ આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X