અમેરિકાના ડેટોન શહેરમાં ગોળીબારી, 9 લોકોની મૌત, 16 ઘાયલ
અમેરિકાના ઓહિયોના ડેટોન શહેરમાં ફાયરિંગના સમાચાર છે. ડેટોનમાં થયેલા ફાયરિંગમાં 9 લોકોનાં મોત થયાની ખબર આવી રહી છે, જ્યારે 16 થી વધુ લોકો ઘાયલ થયા છે.
અમેરિકાના ઓહિયોના ડેટોન શહેરમાં ફાયરિંગના સમાચાર છે. ડેટોનમાં થયેલા ફાયરિંગમાં 9 લોકોનાં મોત થયાની ખબર આવી રહી છે, જ્યારે 16 થી વધુ લોકો ઘાયલ થયા છે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે.

અમેરિકામાં ઓહિયોના ડેટોન શહેરમાં ગોળીબારી થઇ, જેમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિનું પણ મોત નીપજ્યું છે. ડેટોન પોલીસ દ્વારા ટ્વીટ કરીને, તેઓએ માહિતી આપી હતી કે 16 ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
