અમેરિકામાં પાકિસ્તાની રાજદૂત શેર રહમાનનું રાજીનામું

ઇસ્લામાબાદ, 14 મેઃ શેરી રહમાને અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત પદેતી મંગળવારે રાજીનામું આપી દીધું છે. જીયો ન્યૂઝ દ્વારા મંગળવારે પ્રસારિત સમાચારો અનુસાર, રાજકિય નિયુક્તિના કારણે તમણે તત્કાળ પ્રભાવથી પાકિસ્તાન પીપુલ પાર્ટીના નેતા શેરીએ રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું કાર્યવાહક પ્રધાનમંત્રી મીર હજાર ખાન ખોસોને સોંપી દીધું છે.

પૂર્વ સુચના અને પ્રસારણ મંત્રી રહમાનને 23 નવેમ્બર 2011ના રોજ અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા. સ્પષ્ટવાદિતા માટે ચર્ચિત રહમાને એક ગુપ્ત જ્ઞાપન હેઠળ હુસૈન હક્કાનીનું સ્થાન લીધું હતું, જેમાં રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની સરકારે સેના દ્વારા તખ્તા પલટ કરવાનો દાવો કર્યો હતો.

sherry-rehman
રહમાને સરકારની મીડિયા નીતિમ પર મતભેદના કારણે 2009માં સૂચના અને પ્રસારમ મંત્રાલયનું પદ છોડી દીધું હતું. ત્યારબાદ તેમણે ઇસાઇ મહિલા આયશા બીબીને પેગમ્બર મોહમ્મદના કથિત અપમાન પર મૃત્યુદંડની સજા આપવામાં આવતા ઇશનિંદા કાયદામાં સુધારાના પ્રયત્નો કર્યા હતા. તેમણે પંજાબના ગવર્નર સલમાન તસીર અને અલ્પસંખ્યક મામલાના મંત્રી શાહબાજ ભટ્ટનું સમર્થન પ્રાપ્ત હતું તથા બન્નેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X