પ્રધાનમંત્રી મોદીને ધમકી આપનાર પાકિસ્તાની ગાયિકા હવે જશે જેલ

ભારતના જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ પાકિસ્તાની પૉપ ગાયિકા રબી પીરજાદાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી.

ભારતના જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ પાકિસ્તાની પૉપ ગાયિકા રબી પીરજાદાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપી હતી. આ દરમિયાન તેણે હાથમાં સાપ અને મગર પણ પકડ્યો હતો. હવે લાહોરની એક અદાલતે તેની સામે શુક્રવારે ધરપકડનુ વોરન્ટ જારી કર્યુ છે. પીરજાદા પર જંગલી જાનવરોને પાલતુ બનાવીને રાખવાનો આરોપ છે. ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર આ મામલે શુક્રવારે મૉડલ ટાઈન અદાલતમાં સુનાવણી થઈ. ત્યારે જજે પીરજાદાને અદાલતના સમન અવગણવા બદલ ઝાટકણી કાઢી.

જંગલી જાનવરોને પાલતુ બનાવીને રાખવાનો આરોપ

જંગલી જાનવરોને પાલતુ બનાવીને રાખવાનો આરોપ

પીરજાદા પર જંગલી જાનવરોને પાલતુ બનાવીને રાખવાનો આરોપ છે. ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર આ મામલે શુક્રવારે મૉડલ ટાઈન અદાલતમાં સુનાવણી થઈ. ત્યારે જજે પીરજાદાને અદાલતના સમન અવગણવા બદલ ઝાટકણી કાઢી.

વન્યજીવ અધિનિયમનુ ઉલ્લંઘન

વન્યજીવ અધિનિયમનુ ઉલ્લંઘન

ગાયિકા રબી પીરજાદા ચાર અજગર, એક મગરમચ્છ અને સાપો સહિત અન્ય જંગલી જાનવરો રાખવાનો આરોપ છે. પીરજાદા સામે આ મહિનાની શરૂઆતાં પંજાબ વન્યજીવ સંરક્ષણ તેમજ ઉદ્યાન વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. ગાયિકા પર વન્યજીવ અધિનિયમનુ ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. આવુ એટલા માટે કારણકે મગર અને સાપ જેવા ઘણા જંગલી જાનવરોને પોતાની પાસે રાખવા પ્રતિબંધિત છે.

બધા સાપ પ્રધાનમંત્રી મોદી માટે છે

બધા સાપ પ્રધાનમંત્રી મોદી માટે છે

તેના પોતાની પાસે જાનવર રાખવાની વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે પીરજાદાની સોશિયલ મીડિયા પર ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા. ત્યારબાદ તેની સામે ફરિયાદ કરવામાં આવી. પ્રધાનમંત્રી મોદીને ધમકી આપીને પીરજાદાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં તેણે સાપ, અજગર અને મગરને પોતાની પાસે રાખ્યા છે. તેણે પ્રધાનમંત્રી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો છે અને કહ્યુ છે કે આ બધા સાપ પ્રધાનમંત્રી મોદી માટે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X