લગ્નના દિવસે દિકરીએ પિતાને આપ્યું "Virginity Certificat"

Posted By:
Subscribe to Oneindia News

આજકાલ ‘Certificate Of Purity'ના નામે એક બ્લેક દુલ્હનની તસવીર સોશ્યિલ મિડીયા પર ઘણી વાઇરલ થઇ રહી છે. આ સુંદર બ્લેક મહિલાનું નામ બેરલિન બાઉમેન છે, જેના હાલમાં જ લગ્ન થયા છે.

marriage

આ મહિલાની ચર્ચા ચારેય તરફ એટલા માટે થઇ રહી છેકે કારણ કે આ મહિલાએ પોતાના લગ્નના દિવસે ડૉક્ટર પિતા માઇક ફ્રી મેનને વેડિંગ ગીફ્ટ વર્જિનીટી સર્ટીફીકેટ આપ્યુ છે. જેમા ડૉક્ટર્સની સાઇન છે. અને એ સર્ટીફીકેટમાં એ વાતનું સમર્થન કરવામાં આવ્યું છેકે બેરલિન બાઉમેન પૂર્ણ સ્વરૂપે વર્જીન છે. અને તેમણે લગ્ન પહેલા કોઇની પણ સાથે શારિરીક સંબંધો નથી બનાવ્યા.

Pastor’s Daughter Goes Viral After Giving Dad A Virginity Certificate On Wedding Dayhttp://hellobeautiful.com/2015/10/20/virginity-certificate-black-weddings/

Posted by Ankur Sharma on Wednesday, October 21, 2015
English summary
Brelyn Freeman the daughter of Maryland Pastor Dr. Mike Freeman, recently got married. Brelyn’s nuptials she presented her father Dr. Mike Freeman, the senior pastor of Spirit Of Faith Christian Center, with a certificate of purity that proved to him that she was still a virgin.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.