ટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની મંજૂરી

અમેરિકી રક્ષા વિભાગે ડોનાલ્ડ ટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની રકમને મંજૂરી આપી દીધી છે.

અમેરિકી રક્ષા વિભાગે ડોનાલ્ડ ટ્રમ્પની બોર્ડર વોલ માટે 1 બિલિયન ડોલરની રકમને મંજૂરી આપી દીધી છે. પેન્ટાગોનના એક્ટિંગ ચીફ પેટ્રિક શાહનન ઘ્વારા સોમવારે આ બાબતે જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવ્યું કે તેમના તરફથી અમેરિકા અને મેક્સિકો સીમા પર બનવા વાળી દીવાલ માટે 1 બિલિયન ડોલર ના ફંડને મંજૂરી આપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પએ વર્ષ 2016 અમેરિકી ચૂંટણી દરમિયાન બોર્ડર વોલ બનાવવાનું વચન આપ્યું હતું.

Donald Trump
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X