સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે મોદી, યૂએસ એસેમ્બલીમાં સામેલ થશે
સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસે જઈ શકે છે મોદી, યૂએસ એસેમ્બલીમાં સામેલ થશે
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની આગામી બેઠક માટે પીએમ મોદી સપ્ટેમ્બરમાં અમેરકાનો પ્રવાસ ખેડી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ હ્યૂસ્ટનમાં ભારતીય મૂળના અમેરિકીઓને સંબોધિત કરી શકે છે. ભારતીય સમુદાયના નેતાઓએ શુક્રવારે આ જાણકારી આપી. જણાવવામાં આવ્યું છે કે અમેરિકાના શિકાગો અને હ્યૂસ્ટનમાં પીએમ મોદીના સંબોધન માટે પ્રધાનમંત્રીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી શકે છે.

પીએમ મોદી આ વર્ષના અંતે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક મહાસભા બેઠકમાં સામેલ થવા માટે ન્યૂયોર્ક જશે. જો કે આ પ્રવાસ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.












Click it and Unblock the Notifications
