For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીનું જાપાનને 'સાયોનારા', તસવીરોમાં જુઓ સમગ્ર યાત્રા

|
Google Oneindia Gujarati News

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પોતાની પાંચ દિવસની જાપાન યાત્રાને પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીની આ ત્રીજી અને મહત્વપૂર્ણ વિદેશ યાત્રા હતી. આ પહેલા નરેન્દ્ર મોદી ભૂતાન અને નેપાળની યાત્રા કરી આવ્યા હતા.

જો નરેન્દ્ર મોદીના જાપાન પ્રવાસની વાત કરવામાં આવે તો 30 ઓગષ્ટના રોજ નરેન્દ્ર મોદી જાપાન માટે રવાના થયા હતા. મોદીનું જાપાનમાં વડાપ્રધાન શિંઝો અબેએ ખૂબ જ ઊષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદીએ અત્રે પાંચ દિવસ વિતાવ્યા, મોદીએ પોતાના આગવા અંદાજમાં જાપાનમાં મજા પણ કરી અને સાથે સાથે કામ પણ કર્યું.

મોદીએ અહીં બુદ્ધના સૌથી જૂના મંદિરના દર્શન પણ કર્યા અને શાળામાં વિદ્યાર્થીઓની વચ્ચે જઇને વાંસળી પણ વગાડી, મોદીએ અહીં જાપાની બિસનેસમેનને પણ સંબોધ્યા અને ભારતમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું, તેમજ તેમણે અહીં ડ્રમ વગાડીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.

મોદીની જાપાન યાત્રાને બંને દેશો વચ્ચેના અતૂટ સંબંધ તરીકે જોવામાં આવી રહ્યું છે. મોદીએ પોતાના ભાષણમાં પણ જણાવ્યું કે 21મી સદી એશિયાની સદી બની રહેશે. અને દુનિયામાં શાંતિ સ્થાપવા માટે ભારત-જાપાન અગ્રેસર રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રસપ્રદ જાપાન યાત્રાને જુઓ તસવીરોમાં...

નરેન્દ્ર મોદી 30 ઓગષ્ટના રોજ જાપાન માટે રવાના થયા

નરેન્દ્ર મોદી 30 ઓગષ્ટના રોજ જાપાન માટે રવાના થયા

નરેન્દ્ર મોદી 30 ઓગષ્ટના રોજ જાપાનના પાંચ દિવસીય પ્રવાસ માટે રવાના થયા

નરેન્દ્ર મોદી 30 ઓગષ્ટના રોજ જાપાન માટે રવાના થયા

નરેન્દ્ર મોદી 30 ઓગષ્ટના રોજ જાપાન માટે રવાના થયા

નરેન્દ્ર મોદી 30 ઓગષ્ટના રોજ જાપાનના પાંચ દિવસીય પ્રવાસ માટે રવાના થયા

નરેન્દ્ર મોદીનું જાપાનમાં સ્વાગત

નરેન્દ્ર મોદીનું જાપાનમાં સ્વાગત

નરેન્દ્ર મોદીનું જાપાનમાં અધિકારીઓએ કર્યું સ્વાગત

શિંઝો અબેએ મોદીનું કર્યુ સ્વાગત

શિંઝો અબેએ મોદીનું કર્યુ સ્વાગત

શિંઝો અબેએ મોદીનું કર્યુ સ્વાગત

શિંઝો અબેએ મોદીનું કર્યુ સ્વાગત

શિંઝો અબેએ મોદીનું કર્યુ સ્વાગત

શિંઝો અબેએ મોદીનું કર્યુ સ્વાગત

વારાણસી અને ક્યોટો વચ્ચે કરાર કરાયા

વારાણસી અને ક્યોટો વચ્ચે કરાર કરાયા

વારાણસીના કાશી શહેર અને જાપાનના ક્યોટો શહેરની વચ્ચે વિશેષ કરાર કરવામાં આવ્યા. કાશીને ક્યોટોના તર્જ પર વિકસીત કરવામાં આવશે.

આ બંને મિત્રો ગળે મળ્યા

આ બંને મિત્રો ગળે મળ્યા

નોંધનીય છે કે જાપાન સાથે મોદીનો સંબંધ તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારનો છે. મોદી આ પહેલા પણ જાપાન આવી ચૂક્યા છે. મોદીનું સ્વાગત કરતા જ આ બંને મિત્રો ભેટી પડ્યા.

માછલીઓને પરંપરાગત ફીડીંગ

માછલીઓને પરંપરાગત ફીડીંગ

જાપાનમાં પરંપરા પ્રમાણે જમતા પહેલા અહીં માછલીઓને ખોરાક આપવામાં આવે છે.

જાપાની શૈલિમાં જમવા બેસેલા મોદી

જાપાની શૈલિમાં જમવા બેસેલા મોદી

જાપાની શૈલિમાં જમવા બેસેલા મોદી

31 તારીખ: બુદ્ધના જૂના મંદિરની મુલાકાતે

31 તારીખ: બુદ્ધના જૂના મંદિરની મુલાકાતે

નરેન્દ્ર મોદી બીજા દિવસે, 31 તારીખે સવારે વહેલા બુદ્ધના સૌથી જૂના તોજી મંદિરના દર્શન કર્યા હતા.

બુદ્ધના જૂના મંદિરની મુલાકાતે

બુદ્ધના જૂના મંદિરની મુલાકાતે

નરેન્દ્ર મોદી બીજા દિવસે 31 તારીખે સવારે વહેલા બુદ્ધના સૌથી જૂના તોજી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીને પણ મળ્યા.

મંદિર પાસે ફોટો પડાવ્યો

મંદિર પાસે ફોટો પડાવ્યો

નરેન્દ્ર મોદી બીજા દિવસે 31 તારીખે સવારે વહેલા બુદ્ધના સૌથી જૂના તોજી મંદિરના દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીને પણ મળ્યા.

કિનકાકુજી મંદિરમાં મોદીને સ્થાનીકો ઘેરી વળ્યા

કિનકાકુજી મંદિરમાં મોદીને સ્થાનીકો ઘેરી વળ્યા

કિનકાકુજી મંદિરમાં મોદીને સ્થાનીકો ઘેરી વળ્યા અને તેમની સાથે પડાવ્યા ફોટા

તોજી મંદિરમાં બુદ્ધના કર્યા દર્શન

તોજી મંદિરમાં બુદ્ધના કર્યા દર્શન

તોજી મંદિરમાં બુદ્ધના કર્યા દર્શન

ક્યોટોના મેયરને મળ્યા

ક્યોટોના મેયરને મળ્યા

ક્યોટોના મેયર દાયસાકૂ કદોકાવા સાથે મુલાકાત કરી, ત્યાર બાદ તેઓ ટોક્યો જવા માટે રવાના થયા.

1 સપ્ટેમ્બર: મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું

1 સપ્ટેમ્બર: મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઔપચારીક સ્વાગત માટે સમારંભ રાખવામાં આવ્યું.

મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું

મોદીએ તાઇપેઇ એલિમેંટ્રી શાળાની મુલાકાત લીધી

મોદીએ બાળકોને પૂછ્યું કે

મોદીએ બાળકોને પૂછ્યું કે

શું આપને દંડિત કરવામાં આવે છે...

મોદીએ અહીં વાંસળી પણ વગાડી

મોદીએ અહીં વાંસળી પણ વગાડી

મોદીએ અહીં વાંસળી પણ વગાડી, જુઓ વીડિયો

મોદી કોને કોને મળ્યા

મોદી કોને કોને મળ્યા

મોદી અહી વિદેશ મંત્રી, રક્ષા મંત્રી, ઉપ વડાપ્રધાન, નાણામંત્રી સાથે મુલાકાત કરી. આ ઉપરાંત મોદીએ જાપાનના બિઝનેસ લિડર્સ સાથે પણ મુલાકાત કરી.

જાપાન અને ભારતે ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા

જાપાન અને ભારતે ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા

જાપાન અને ભારતે ઘણા કરારો પર હસ્તાક્ષર કર્યા

મોદીએ અહીં સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીની મુલાકાત લીધી

મોદીએ અહીં સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીની મુલાકાત લીધી

મોદીએ અહીં સેક્રેડ હાર્ટ યુનિવર્સિટીની મુલાકાત લીધી

2 સપ્ટેમ્બર: ટીસીએસ જાપાનનું ઉદઘાટન કર્યું.

2 સપ્ટેમ્બર: ટીસીએસ જાપાનનું ઉદઘાટન કર્યું.

નરેન્દ્ર મોદીએ અત્રે ટીસીએસ ટેકનોલોજી અને કલ્ચરલ એકેડેમીનું ઉદઘાટન કર્યું.

મોદીએ ટીસીએસના ઉદઘાટનમાં ડ્રમ પર હાથ અજમાવ્યો

મોદીએ ટીસીએસના ઉદઘાટનમાં ડ્રમ પર હાથ અજમાવ્યો

મોદીએ ટીસીએસના ઉદઘાટનમાં ડ્રમ પર હાથ અજમાવ્યો, જુઓ વીડિયો

મોદીના અન્ય કાર્યક્રમો

મોદીના અન્ય કાર્યક્રમો

મોદીએ બીજી તારીકે રાજ્યપાલ સાથે મુલાકાત કરી, જેટ્રો અને નિક્કી દ્વારા આયોજિત સેમિનારનું સંબોધન કર્યું.

જાપાન-ઇન્ડિયા એસોસિએશન

જાપાન-ઇન્ડિયા એસોસિએશન

જાપાન-ઇન્ડિયા એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ કાર્યક્રમનું સંબોધન કર્યું.

જાપાનના સમ્રાટની સાથે ટોક્યોમાં મુલાકાત કરી

જાપાનના સમ્રાટની સાથે ટોક્યોમાં મુલાકાત કરી

મોદીએ જાપાનના સમ્રાટની સાથે ટોક્યોમાં મુલાકાત કરી, અને તેમને ગીતા ભેટમાં આપી.

વિવેકાનંદ કલ્ચરલ સેન્ટરનું ઉદઘાટન

વિવેકાનંદ કલ્ચરલ સેન્ટરનું ઉદઘાટન

મોદીએ ભારતીય દૂતાવાસ ખાતે વિવેકાનંદ કલ્ચરલ સેન્ટરનું ઉદઘાટન કર્યું.

મોદીએ જાપાનમાં ભારતીય કમ્યુનિટીને સંબોધન કર્યું.

મોદીએ જાપાનમાં ભારતીય કમ્યુનિટીને સંબોધન કર્યું.

મોદીએ જાપાનમાં ભારતીય કમ્યુનિટીને સંબોધન કર્યું.

3 સપ્ટેમ્બર : નરેન્દ્ર મોદીએ જાપાનને કહ્યું સાયોનારા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી સપ્ટેમ્બરે બપોરે ભારત આવવા માટે જાપાનને કહ્યું સાયોનારા. જુઓ વીડિયોમાં...

English summary
PM Modi said 'Sayonara' to Japan, PM's japan tour see in pictures.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X