Video: જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

ટોક્યો, 31 ઓગષ્ટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિશન જાપાન પર છે. તેમના જાપાન પ્રવાસનો આજે બીજો દિવસ છે પોતાના 5 દિવસના પ્રવાસમાં મોદી જાપાનની સાથે સંબંધોનો નવો પાયો નાખવા માગે છે. મોદી અને જાપાની વડાપ્રધાનની ઉષ્માભર્યું મિલન તો કંઇક એ તરફ જ સંકેત આપે છે. પોતાના 5 દિવસના જાપાન પ્રવાસના બીજા દિવસે મોદી ક્યોટોના ઐતિહાસિક તોજી મંદિર પહોંચ્યા.

ક્યોટોને સ્થાનીય બોલીમાં સ્માર્ટ સિટી કહેવામાં આવે છે જે સાંસ્કૃતિક પરંપરાઓ અને આધુનિકતાઓનો મેળ છે. અત્રે પણ મોદીની સાથે જાપાનના વડાપ્રધાન શિંજે આબે પણ હતા. બંનેની વચ્ચેની ઊર્મિભરી ભક્તિ સ્પષ્ટ દેખાઇ આવી. ક્યોટોમાં શહેરના મેયર સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ અને પર્યાવરણ હિતેચ્છુઓ આધુનિક શહેરની દેખરેખ કઇ રીતે થાય છે, આ સંબંધમાં એક પ્રેજેંટેશન આપશે. ત્યારબાદ સ્ટેમ સેલ રિસર્ચ જોવા માટે વડપ્રધાન આબે યુનિવર્સિટી પણ આવશે.

અત્રે નોંધનીય છે કે ત્યારબાદ વડાપ્રધાન આજે સાંસ્કૃતિક અને કારોબારી સ્થળોનું પણ નિરિક્ષણ કરશે. મોદીનો દિવસ આજે જાપાનની રાજધાની ટોકિયોમાં વિતશે, જ્યા તેઓ સૌથી પહેલા એક શાળાની મુલાકાત કરશે, પછી જાપાનના નાણામંત્રી સાથે મુલાકાત કરશે, બાતમાં તેઓ રક્ષામંત્રી અને છેલ્લે વડાપ્રધાન શિંજો આબેની સાથે મુલાકાત કરીને આજે જ મીડિયાને સંબોધિત કરશે.

નરેન્દ્ર મોદી તોજી મંદિરમાં, જુઓ તસવીરો અને વીડિયો...

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન

જુઓ વીડિયો

જાપાનના તોજી મંદિરમાં મોદીએ કર્યા દર્શન, જુઓ વીડિયો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X