PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન આજે કરશે વર્ચ્યુઅલ મીટિંગ, મહત્વના મુદ્દાઓ પર થશે ચર્ચા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે આજે દ્વિપક્ષીય વાતચીત થવા જઈ રહી છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે આજે દ્વિપક્ષીય વાતચીત થવા જઈ રહી છે. બંને દેશોના પ્રમુખ આજે દ્વિપક્ષીય સહયોગ સહિત દુનિયાના મુખ્ય ઘટનાક્રમોને લઈને ચર્ચા કરશે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યુ છે કે આ વર્ચ્યુઅલ મીટિંગ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપક વૈશ્વિક રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉદ્દેશથી પોતાના નિયમિત અને ઉચ્ચ-સ્તરીય જોડાણને ચાલુ રાખવામાં મજબૂતી આપશે.

વિદેશ મંત્રાલયે રવિવારે જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી વર્ચ્યુઅલ બેઠકમાં યુએસએના રાષ્ટ્રપતિ જોસેફ આર બાઈડેન સાથે વર્ચ્યુઅલી શામેલ થશે. વિદેશ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યુ છે કે બંને નેતા ચાલી રહેલ દ્વિપક્ષીય સહયોગીની સમીક્ષા કરશે અને દક્ષિણ એશિયા, હિંદ-પ્રશાંત ક્ષેત્ર અને પરસ્પર હિતના વૈશ્વિક મુદ્દાઓ પર હાલના ઘટનાક્રમ પર વિચારોનુ આદાન-પ્રદાન કરશે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
