મોડેલ કંદીલ બલોચના જબરજસ્તી લગ્ન અને ત્યારબાદ શોષણ..

પોતાના વિવાદિત નિવેદનો અને ફોટોના કારણે સોશ્યિલ મીડિયા પર બીજી પૂનમ પાંડે તરીકે ઓળખાતી કંદીલ બલોચની હત્યા થઈ ચુકી છે. હાલમાં જ કંદીલ બલોચના લગ્ન વિશેની વાત સામે આવી હતી જેના જવાબમાં કંદીલે કહ્યું કે તેને મજબૂરીમાં લગ્ન કર્યા હતા.

કંદીલના લગ્નની વાત ત્યારે સામે આવી જ્યારે એક રિયાલિટી શો દરમિયાન આશિક હુશેન નામના એક વ્યક્તિએ કંદીલનો પતિ અને તેના એક બાળકની પિતા ગણાવ્યો હતો. જેના બાદ એક ઇન્ટરવ્યૂમાં કંદીલે પોતાના લગ્નની વાત માની લીધી અને કેટલીક ચોંકાવનારી વાતો કહી હતી.

તો જાણો કઈ હાલતમાં કંદીલ બલોચના લગ્ન થાય હતા અને એવી કઈ વાતો તેને તેના ઇન્ટરવ્યૂમાં કહી હતી....

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

કંદીલે કહ્યું કે તેને શરૂથી જ દબાવવામાં આવી હતી. તે આગળ ભણવા માંગતી હતી પરંતુ તેને દબાવીને રાખવામાં આવી અને વર્ષ 2008માં તેના લગ્ન કરી દેવામાં આવ્યા.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

તેને કહ્યું કે લગ્ન બાદ પણ તે ખુશ ના હતી આશિક હુશેન લગભગ 2 વર્ષ સુધી તેની સાથે મારપીટ કરતો રહ્યો એટલું જ નહીં પરંતુ બાળકના જન્મ બાદ પણ તેનું શોષણ કરતો રહ્યો.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

એટલા માટે એક દિવસ કંદીલ પોતાના બાળકને લઈને ભાગી ગયી પરંતુ આ ચક્કરમાં તેના બાળકની તબિયત બગડી ગયી.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

કંદીલ પાસે પૈસા હતા નહીં એટલા માટે તેને તેના બાળકની કસ્ટડી આશિક હુશેનને આપવી પડી તેમનો સંબંધ વર્ષ 2010 માં તૂટી ગયો.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

કંદીલે કહ્યું હતું કે તેનો અને આશિક હુશેનનો તલાક થઈ ચુક્યો છે એટલે તેની સાથે તેનો કોઈ જ સંબંધ નથી.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

પરંતુ આશિક હુશેને આ બધી જ વાતોથી ના પાડી દીધી છે.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

આશિક હુશેને કહ્યું કે તેના અને કંદીલના લવ મેરેજ થાય હતા. કંદીલે તેની પાસે પૈસાની માંગણી કરી હતી. કંદીલ ગાડી અને બંગલો ઇચ્છતી હતી અને હુશેન તેની જરૂરિયાતો પૂરી ના કરી શક્યો એટલે તેમનો સંબંધ તૂટ્યો.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

આશિક હુશેને કહ્યું કે કંદીલને મોડેલ બનવું હતું એટલે તે બાળકની કસ્ટડી ઇચ્છતી ના હતી.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

આશિક હુશેને કહ્યું કે કંદીલે તેના સિવાય બીજા 2 લગ્ન પણ કર્યા હતા. પરંતુ પૈસાની ઈચ્છા માટે તેના તે લગ્નો પણ તૂટી ગયા.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

હવે સાચું શુ છે અને ખૉટું શુ છે તે તો કંદીલ જ જાણતી હતી.

કંદીલ બલોચના લગ્ન

કંદીલ બલોચના લગ્ન

પરંતુ માત્ર 26 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી દેનારી કંદીલના આ સવાલોનો જવાબ ભાગ્યે જ મળી શકશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X