For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પાસે રોકેટથી 19મો હુમલો

ઈરાકમાં અમેરિકી દૂતાવાસ પાસે રોકેટથી 19મો હુમલો

|
Google Oneindia Gujarati News

બગદાદઃ ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર રોકેટી હુમલો કરવામાં આવ્યો છે, જો કે કોઈપણ પ્રકારની જાનહાનીની સૂચના મળી નથી, ઓક્ટોબર 2019થી લઈ અત્યાર સુધીમાં આ સતત 19મો હુમલો છે, આ હુમલો ગ્રીન જોનમાં થયો છે, જ્યાં કેટલાય સરકારી ભવન છે.

iraq attack

જણાવી દઈએ કે 13 ફેબ્રુઆરીએ પણ ઉત્તરી ઈરાકના દૂદરાજ વાળા કિરકુક પ્રાંત સ્થિત એક અમેરિકી સૈન્ય અડ્ડા પર રોકેટથી હુમલો થયો હતો, અમેરિકાએ આના માટે ઈરાકને મોટી કિંમત ચૂકવવાની ચેતવણી આપી હતી, જણાવી દઈએ કે ઈરાની કમાંડર કાસિ મસુલેમાનીના મોત બાદ ઈરાન અને ઈરાક વચ્ચે સંબંધ બગડ્યા છે, અમેરિકાએ કમાંડર સુલેમાનીને ઈરાકમાં ઠાર માર્યો હતો.

હાલમાં જ બગદાદમાં મુસ્લિમ ધર્મગુરુ મોકતદા સદરે એક રેલી આયોજિત કરી ઈરાકથી અમેરિકી સૈનિકોની વાપસીની અપીલ કરી હતી, ઈરાકનું કહેવું છે કે કમાંડર સુલેમાનીની હત્યા કરી અમેરિકાએ સૈન્ય કાયદાનું ઘોર ઉલ્લંઘન કર્યું છે, આ આધાર પર જ અમેરિકી સૈનિકોની વાપીની માંગ કરવામાં આવી રહી છે પરંતુ અમેરિકાએ આને સંપૂર્ણપણે ફગાવી દીધું છે.

24-25 ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસે આવશે ડોનાલ્ડ ટ્રમ્પ: વ્હાઈટ હાઉસ24-25 ફેબ્રુઆરી દરમિયાન ભારતના પ્રવાસે આવશે ડોનાલ્ડ ટ્રમ્પ: વ્હાઈટ હાઉસ

English summary
Rocket attack near US embassy in Iraq
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X