Ron Faber: દિગ્ઘજ હોલિવૂડ અભિનેતા રોન ફેબરનું નિધન

Ron Faber: જાણીતા બોલિવૂડ અભિનેતા રોન ફેબરનું નિધન થઇ ગયુ છે. ફેબર 90 વર્ષની આયુમાં ફેફસાના કેસરના લીધે મૌત થયુ છે. ફૈબર The Exorcist, Tress of Guernica, The private files of J.Edger Hoover જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

Ron Faber

ટીવી સીરીઝ Law snd Order, Kojak, The Edge of Night માં પણ કામ કરી ચૂક્યા છે. જે ઘણી લોકપ્રિય હતી. 1973 માં The Exorcist માં ફેબરે ચક નું કિરદાર કર્યુ હતુ. ફેબરે પોતાના કેરિયરમાં ઘણી મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X