અચાનક યૂક્રેન પહોચ્યા પુતિન,: ધરપકડ વોરંટ બાદ રૂસી રાષ્ટ્રપતિએ દેખાડ્યો પાવર

Putin visit Mariupol: રૂસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અચાનક યૂક્રેનની મુલાકાત કરીને બધાને આશ્ચર્યમાં મૂકી દિધા. અંહી જઇને તેમણે કાર ચલાવી અને ઘણી જગ્યાની મુલાકાત લીધી હતી. કાલે શનિવારે તે ક્રીમિયા પહોચ્યા હતા.

રૂસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ICC તરફ ધરપકડ વોરંટ બહાર પાડ્યા બાદ અચાનક યૂક્રેન પહોચી ગયા હતા. પુતિને રવિવારે યુક્રેનમાં રૂસી કબ્જા વાળા હેર મારિયુપોલ પહોચીને બધાને આશ્ચર્યચકીત કરી દિધા હતા. તમને જણાવી દઇએ કે, મારિયાપોલ યુક્રેન શહેર ડોનેટસ્ક વિસ્તારમાં સ્થિત છે. તેના પર મે 2022 માં મોસ્કોની સેનાએ કબ્જો કર્યો હતો .યુદ્ધ બાદ શૂરુઆતના દિવસોમાં રુસી સેનાએ મારિયુપોલમાં સૌથી પહેલો કબ્જો કર્યો હતો.

putin

TASS એજેન્સીએ ક્રેમલિનના માધ્યમથી કહ્યુ કે, પુતિન અચાનક હેલીકોપ્ટરથી મારિયુપોલ પહોચ્યા હતા. જેને લઇને આશ્ચર્ય થયુ હતુ ત્યાર બાદ તે કાર ચલાવીને શહેરના ઘણઆ વિસ્તારમાં પર્યા હતા. આ દરમિયાન તેમણે સ્થાનીય લોકો સાથે વાતચીત પણ કરી હતી. રોયટર્સના રિપોર્ટ અનુસાર વ્લાદિમીર પુતિને મારિયુપોલમાં પોતાના સેનિય અભિયાનના ટોચના કામન સાથે પણ મલાકાત કરી હતી. અંહી તેમણે ચીફ ઓફ જનર સાથે સ્ટાફ વાલેરી ગેરાસિમોવ સાથે મુલાકાત કરી હતી જે યુક્રેનમાં રૂસના પ્રભારી છે.

તમને જણાવી દઇએ કે, પુતિને શનિવારે અચાનક ક્રીમિયાનો પ્રવાસ કર્યો હતો . પુતિને આ પ્રવાસ ક્રીમિયા પર રૂસના કબ્જાની નવમી વર્ષગાઢ પર કર્યુ હતો. મીડિયા રીપોર્ટ અનુસાર રાષ્ટ્રપતિના પ્રવક્તા દમિત્રી પેસ્કોવે જણાવ્યુ હતુ કે, પુતિનના સાસ્કૃતિક અે ઐતિહાસિક કાર્યક્રમમાં વર્ચ્યુઅલ હાજર રહેવાની આશા હતી. પરંતુ તે ખુદ પહોચ્યા હતા અને બધાને આશ્ચર્ય ચકીત કરી દિધા હતા. તમને જણાવી દઇએ કે, રૂસી રાષ્ટ્રપતિ પુતિન દર વર્ષે 18 માર્ચે ક્રીમિયા પર રૂસના કબ્જાની વર્ષગાઢ પર થનાર કાર્યક્રમમાં ભાગ લે છે.

આ પહેલા આ મહિનાની શરુઆતમાં રૂસના રક્ષામંત્રી સર્ગેઇ શઓઇગુ મરિયુપોલ પહોચ્યા હતા. સર્ગેઇના મારિયુપોલ પહોચ્યા હતા. રુસના રક્ષા મંત્રાલયે વીડિયો બહાર પાડ્યો હતો. રૂસી રક્ષા મંત્રાલયે રૂસી કમાડર્સ અને સૈનિકા સોથા મુલાકાત કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X