26 વર્ષની મહિલાએ પુરુષના હાથ-પગ બાંધીને કર્યો બળાત્કાર!

પીડિત પુરુષે આ ઘટના અંગેની ફરિયાદ કોર્ટમાં કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે જે મહિલાએ તેની સાથે બળાત્કાર કર્યો તે બાજુના એપાર્ટમેન્ટમાં રહેનારને જાણે છે. પીડિતે મહિલા અંગે એ પણ જણાવ્યું કે તે ડ્રગ લેવાની આદી છે.
ઘટના પહેલા પીડિતે એક જન્મદિવસની પાર્ટીમાં ભાગ લીધો હતો. પાર્ટીમાંથી પાછા ફરીને તે થાકીને ચૂર થઇ ગયો હતો અને જોરદાર ઊંઘમાં પોઢી ગયો હતો. જ્યારે રાત્રે 2 વાગ્યે તેની આંખ અચાનક ખુલી ગઇ તો તેણે જોયું કે તેના હાથ માથાની બાજું બંધાયેલા છે અને 5.7 ફૂટની આરોપી મહિલા તેના પર ચઢેલી હતી.
ભારે જહેમત બાદ પીડિત આરોપી મહિલાના ચુંગાલમાંથી પોતાના છોડાવી શક્યો અને સીધો મેડીકલ ચેકઅપ માટે હોસ્પિટલ અને ફરિયાદ નોંધાવા માટે પોલિસ સ્ટેશન પહોંચ્યો. આરોપી મહિલાએ આ આરોપથી ઇનકાર કરી દીધો છે. તેણે જણાવ્યું છે કે તેને એવું કશું પણ યાદ નથી. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.
તસવીર: ફેસબુકમાંથી સાભાર












Click it and Unblock the Notifications
