For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેકિતી રાષ્ટ્રપતિ જો બાઇડનનું નિદવેન સ્વીડન બનેશ નાટોનું સભ્ય

|
Google Oneindia Gujarati News

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યુ કે, સ્વીડન જલ્દી જ નોર્થ એટલાંટિકા ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનો સભ્ય બનશે. જેવી રીતે ટર્કી અને હંગરી લગાતાર સ્કેડેનેવિયન દેશોને નાટો માં શામિલ કરવાનો વિરોધ કરી રહ્યા છે. તેમ છતા બાઇડેનને જલ્દી જ સ્વીડનને નાટોનો ભાગ બનાવાની વાત કરી છે.

AMERICA

ગુરુવારે યુનાઇટેડ સ્ટેટ એર ફોર્સ એકેડમીના ગ્રેજુએશન સેરેમની દરમિયાન બોલતા જો બાઇડેનને નાટોના એક્તાના વખાણ કર્યા હતા. તેમણે કહ્યુ કે, નાટો પહેલા દશકની તુલનામાં વધારે એકઝુટ અને ઉર્જાવાન છે. ફિનલેન્ડ અને સ્વીડન લજ્દી નાટોનો સભ્ય બનશે.

અમેરિકી વિદેશ મંત્રી એટની બ્લિકને થોડા દિવસ પહેલા ટ્રકીને અપિલ કરી હતી કે, તે સ્વીડનને નાટોમાં શામિલ કરવા માટે પોતાની સહમતિ આપે. બ્લિકને કહ્યુ કે, અમેરિકાના નજરથી હવે સ્વીડનના નામને નક્કી કરવાનો સમય આવી ગયો છે.

તો બ્લિકને આશા વ્યક્ત કરી હતી. જુલાઇ માસમાં લુથુઆનિયાની રાજધાની વિલયનિયસમાં થનાર નાટો સમિટ પહેલા આ નક્કી થઇ જશે.

જેવી રીતે રુસે યુક્રેન અને સ્વીડન સાથે પડોશી દેશ ફિનલેન્ડમાં હુમલો કર્યો ત્યાર બાદથી આ દેશોને નાટોનો સભ્યતા માટે આવેદન શરુ કર્યા હતા. સ્વીડનની અપીલ હજી પણ પેડિગ છે. જ્યારે ફિનલેન્ડને શામિલ કરવાની અધિકારીક પ્રક્રિયા અપ્રેલમાસમાં શરુ કરી હતી.

English summary
Soon Sweden will become a member of NATO: Joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X