'લાશો સાથે પણ સેક્સ કરે છે તાલિબાની', અફઘાની મહિલા પોલિસકર્મીએ કહ્યુ, 'એ જીવતા-મરેલા કંઈ નથી જોતા'
એક સપ્તાહ પહેલા અફઘાનિસ્તાનથી ભારત આવેલ ત્યાંની પૂર્વ મહિલા પોલિસકર્મીએ કહ્યુ કે તાલિબાની એટલા વિકૃત છે કે લાશો સાથે પણ સેક્સ કરે છે.
નવી દિલ્લીઃ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ કોઈનાથી છૂપી નથી. તાલિબાનના રાજમાં અફઘાનિસ્તાનમાં સૌથી વધુ ક્રૂરતા અને વિકૃતિ મહિલાઓ પર થઈ રહી છે. અફઘાનિસ્તાન છોડીને ભારત આવેલ અફઘાની મહિલા પોલિસકર્મીએ તાલિબાનીઓનુ ખોફનાક સત્ય વર્ણવ્યુ છે. એક સપ્તાહ પહેલા અફઘાનિસ્તાનથી ભારત આવેલ ત્યાંની પૂર્વ મહિલા પોલિસકર્મીએ કહ્યુ કે તાલિબાનીઓ એટલા વિકૃત છે કે લાશો સાથે પણ સેક્સ કરે છે. તાલિબાની એ પણ નથી જોતા કે કોઈ જીવતુ છે કે મરી ગયુ છે. અફઘાનની પૂર્વ મહિલા પોલિસકર્મીએ દાવો કર્યો છે કે તાલિબાનીને અફગાનિસ્તાનના દરેક ઘરમાંથી એક છોકરી જોઈએ છે.

તાલિબાની લાશો પર પણ બળાત્કાર કરે છે
પૂર્વ મહિલા અફઘાન પોલિસ ફોર્સ જેમની ઓળખ મુસ્કાન તરીકે થઈ છે. તેમણે કહ્યુ કે આતંકવાદીઓને એ પરવા નથી હોતી કે કોઈ વ્યક્તિ મરી ગયુ છે કે જીવિત છે. તાલિબાનીઓ ઘરે ઘરે જઈને ગુલામ મહિલાના શબો સાથે સેક્સ કરે છે. ન્યૂઝ 18 સાથે વાત કરીને મુસ્કાને કહ્યુ કે તાલિબાન આતંદવાદીઓ પરિવારોની મહિલાઓને તેમની ઘરમાંથી ઉઠાવે છે અથવા તેમને ગોળી મારી દે છે. મહિલાએ કહ્યુ કે તાલિબાની લાશો પર પણ બળાત્કાર કરે છે.

અફઘાની મહિલાને મળી હતી ધમકીઓ
મુસ્કાને મીડિયા સાથે વાત કરીને કહ્યુ કે - જ્યારે હું તાલિબાનમાં હતી ત્યારે મને ઘણી ચેતવણીઓ મળી અને ઘણી વાર ધમકીઓ પણ મળી હતી. મુસ્કાને કહ્યુ 0 જો તમે કામ પર જતા હોય તો તમે જોખમમાં છો, તમારો પરિવાર જોખમમાં છે. તે બસ એક ચેતવણી આપે છે ત્યારબાદ ચેતવણી આપવાનુ બંધ કરી દેશે. અફઘાની મહિલાએ કહ્યુ કે - તાલિબાનીએ લાશોનો પણ બળાત્કાર કરે છે. શું તમે આવી કલ્પના કરી શકો છો?

20-25 દિવસની લાશ સાથે પણ સેક્સ કરે છે
કાબુલમાં તૈનાત રહેલી મુસ્કાનની એક સાથી સાથે પણ તાલિબાનીઓએ આવુ જ કંઈક કર્યુ છે. મુસ્કાને કહ્યુ - 20-25 દિવસ બાદ જ્યારે લાશ મળી તો એ લોકો લાશ સાથે પણ સેક્સ કરે છે. તે નથી જોતા કે તે મરી ચૂકી છે. મુસ્કાને કહ્યુ કે, તાલિબાનીઓએ તેની મહિલા સહકર્મીનુ અપહરણ કર્યુ હતુ અને લાશ પરિવારને પાછી આપતી વખતે ધમકી આપી હતી કે જો કોઈએ પોલિસ કે સરકાર સાથે કામ કર્યુ તો તેમની સાથે પણ આ જ થશે. ત્યારબાદ મુસ્કાને અફઘાનિસ્તાન છોડવાનો નિર્ણય કર્યો.

મુસ્કાને કહ્યુ - 10-12 વર્ષની બાળકીઓને પણ ઉઠાવી લે છે તાલિબાની
મહિલા પોલિસકર્મી મુસ્કાને કહ્યુ - તાલિબાની લોકો ઈચ્છે છે કે તેમને દરેક ઘરમાંથી એક છોકરી મળે. જો તમે છોકરી નહિ આપો તો તે આખા પરિવારને મારી નાખે છે. 10-12 વર્ષની છોકરીને પણ ઉઠાવીને લઈ જાય છે. મુસ્કાને દાવો કર્યો કે મીડિયા સામે જે તાલિબાની કહે છે કે તે બદલાઈ ગયા છે તે બધુ બસ માત્ર દેખાડો છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
