સગીરને સ્કૂલની બહાર લાવી મહિલા ટીચર કારની પાછલી સીટમાં બનાવવા લાગી સંબંધ

ન્યૂઝીલેન્ડમાં એક મહિલા ટીચરે પોતાના સ્ટુડન્ટ સાથે સેક્સ કરવા, અશ્લીલ ચેટ કરવા અને તેને પોતાના નગ્ન ફોટા મોકલવાનો કેસ સામે આવ્યો છે.

ન્યૂઝીલેન્ડમાં એક મહિલા ટીચરે પોતાના સ્ટુડન્ટ સાથે સેક્સ કરવા, અશ્લીલ ચેટ કરવા અને તેને પોતાના નગ્ન ફોટા મોકલવાનો કેસ સામે આવ્યો છે. ટીચરે અદાલતમાં આરોપો સ્વીકારી પણ લીધા છે. ટીચરે સ્કૂલના છાત્રને લઈને કારમાં સંબંધ બનાવ્યા.

હાજરી પૂરી કરવા માટે આપી લાલચ

હાજરી પૂરી કરવા માટે આપી લાલચ

આ કેસ 2017નો છે. પૂર્વ મહિલા ટીચરે એક સ્ટુડન્ટ સાથે પહેલા દોસ્તી વધારી પછી તેને લંચ ટાઈમમાં હસી મજાક પણ કરવા લાગી. પછી તેને બહાર ફરવાના નામે લઈ જઈ છાત્ર સાથે કારમાં સેક્સ કર્યુ. મહિલાએ માન્યુ કે તે ઘણા સમય સુધી છાત્રને લઈને જતી હતી અને કાસમાં બેક સીટ પર બંને સેક્સ કરતા હતા.

વધુ એક છાત્ર સાથે પણ બનાવ્યા સંબધ

વધુ એક છાત્ર સાથે પણ બનાવ્યા સંબધ

છાત્ર સાથે તેનો એક દોસ્ત પણ ટીચર સાથે અશ્લીલ ચેટ કરવા લાગ્યો તો તેને પણ કારમાં લઈ જઈને તેની સાથે ઓરલ સેક્સ કર્યુ. મહિલાએ છાત્રને નહાતા અને ઘણી અવસ્થાઓમાં પોતાની નગ્ન ફોટા મોકલ્યા. બંને છાત્ર એ સમયે સગીર હતી અને મહિલાની ઉંમર 30 વર્ષની હતી. છાત્રએ સંબંધ ખતમ કરવા ઈચ્છ્યા તો મહિલાએ તેને ચાલુ રાખવા માટે દબાણ કર્યુ. આના પર કેસ પોલિસ સુધી પહોંચ્યો. કેસ અદાલતમાં છે હવે મહિલાના આરોપ સ્વીકાર્યા બાદ તેને સજા થઈ શકે છે.

વૉશિંગ્ટનમાં પણ આવો જ એક કેસ

વૉશિંગ્ટનમાં પણ આવો જ એક કેસ

થોડા મહિના પહેલા અમેરિકાના વૉશિંગ્ટનમાં એક મહિલા ટીચરને પોતાની કાર અને ક્લાસરૂમમાં છાત્ર સાથે યૌન સંબંધ બનાવવા માટે 20 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. મહિલા ટીચરે 13 વર્ષીય છાત્રને અશ્લીલ મેસેજ મોકલતી હતી. છાત્રના પરિજનોએ એક એપના માધ્યમથી બધી માહિતી મેળવી ત્યારે વાત અદાલતમાં પહોંચી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X