પૈપુઆ ન્યૂ ગિની અને અફઘાનિસ્તાનમાં ભૂંકંપના ઝટકા
પૈપુઆ ગિની અે અફઘાનિસ્તાનમાં ભૂકંપના ઝટકા અનુભાવયા હતા. પૈપુઆ ન્યૂ ગિનીમાં 6.5ની તીવ્રતાનો ભૂકપ અનુભવાયો હતો. જો કે, આ ભૂગંકપમાં અત્યાર સુધી કોઇના જાનહાનીના સમાચાર નથી. અને કોઇ નુક્સાનીના સમાચાર પણ થી મળ્યા.
પૈપુઆ ન્યૂ ગિની અને અફઘાનિસ્તાનમાં ભૂકપના ઝટકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર પૈપુઆ ન્યૂ ગિનીમાં 6.5 તીવ્રતાનો ભૂકપ અનુભવાયો હતો. જો કે, આ ભૂકંપમાં અત્યાર સુધી કોઇના પણ ઘાયલ થવાના કે કોઇ પણ પ્રકારના નુક્સાના સમાચાર નથી મળી રહ્યા. તો અફઘાનિસ્તાનની વાત કરવામાં આવે તો. અી પર ફાયજાબાદમાં ભૂકંપના ઝટકા અનભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.3 દાખલ કરવામા આવી છે. ભૂકંપ મોડી રાતના 2:14 ના અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિન્દુ180 કિમી જમીનની નીચે હતુ.













Click it and Unblock the Notifications
