For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાષ્ટ્રપતિ Joe Biden ના ઘરે FBI રેડ કરીને તપાસ હાથ ધરી, ખાનગી દસ્તાવેજ તપાસી રહી છે એજેન્સી,

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના ઘરે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશનના અધિકારીઓ તપાસ હાથ ધરી હતી. ખબરો અનુસાર તપાસ એજેન્સીના અધિકારીઓ ખાનગી દસ્તાવેજની તપાસ કરી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમેરિકાના મીડિયાના રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રપતિ Joben FBI તપાસના દાયરામાં છે. FBI એ ડેલાવેયરમાં રાષ્ટ્રપતિ જો બાઇડનના સમુહ તડ પર બનેલા ઘરની તપાસ કરવાનું શરુ કર્યુ છે. તેમના વકિલે જણાવ્યુ ખોટી રીતે સંગ્રહ કરેલા વિર્ગીકૃત દસ્તાવેજને ટ્રૈક કરવા માટે FBIએ તપાસ કરી છે.

JOE BIDEN

રેહોબોયમાં તપાસ અંગે વકીલ એટોર્ની બોબ બઉરે જણાવ્યુ હતુ કે, "રાષ્ટ્રપતિ તરફથી તપાસ પ્રક્રિયામાં પુરી રીતે સહયોગ આપવામાં આવી રહ્યો છે. આ મામલે એનડીટીવીની રિપોર્ટ્સ અનુસાર બાઇડેન સાથે જોડાયેલા ઘર અને ઓફિસમાં તપાસ બાદ વિલમિગટનમાં ઓછી માત્રમાં દસ્તાવેજ મેળવ્યા હતા. ખબર અનુસાર બાઇડેનના વિલમિગટન વાળા ઘરમાં અને વાશિગટન ડીસીમાં એક પૂર્વ કાર્યલયમાં પણ તપાસ કરવામાં આવી છે.

English summary
The FBI agency searched the home of President Joe Biden
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X