Sudan Ceasefire: દક્ષિણ સુદાન સરકાર સાત દિવસના વિરામ પર સહમત, 4-11 મે સુધી truce

Sudan માં હિંસક સંઘર્ષ વચ્ચે 7 દિવસ માટે યુદ્ધ વિરામ પર હમતીની ખબર સામે આવી છે. દક્ષિણ સુદાન સરકારે એજેન્સી એએપપીને રિપોર્ટ્સમાં કહ્યુ છે કે, સુદાનમાં યુદ્ધરત પક્ષ 4 થી 11 મે સુધી સઘર્ષ વિરામ પર સહમતી થઇ છે.

SUDAN

જણાવી દઇએ કે, સુદાનના ખાર્તુનમાં લડાઇ ચાલી રહી છે. અને હાલત ગંભીરતાનો અંદાજ એનાથી લગાવી શકાય કે, સંયુક્ત રાષ્ટ્રએ પણ આ સંબંધમાં ચેતવણી આવી છે. UN કહ્યુ કે સુદાનમાં માનવીય સંકટ બ્રેકિગ પૉોઇન્ટ પર છે.

પ્રતિદ્વંદ્વી સૈન્ય બલ એક બીજા પર સંઘર્ષ વિરામ ઉલ્લંઘનના આરોપ લગાવતા રહે છે. હેવે તેને તે આગળ વધારવા સમહમત થયા હતા કેમ કે, તેમનો વિનાશકારી સંઘર્ષ ત્રીજા સપ્તાહમાં પ્રવેશ કરી રહ્યો છે.

સેના અને અર્ધસૈનિક બળો વચ્ચે સઘર્ષના કારણે સુદાનમાં ભયંકર રક્તપાત થઇ રહ્યો છે. ભારતે ગંભીરતાને જોતા નાગરીકોને સરક્ષિત ભઆરત લાવવા માટેઓપરેશન કાવેરીની શરુઆત કરી છે. વિદેશ મંત્રાલય અનુસાર અંદાજે 3000 પ્રવાસી ભારતીય દેશ પહોચી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X