આ હેન્ડસમ ઈન્ફ્લૂએન્સરના ડાન્સ અને લુક સામે ફિક્કી પડે છે સુપર મોડેલ, જુઓ વીડિયો
હવે જમાનો સોશિયલ ઈન્ફ્લૂએન્સરનો છે. ઘણા સામાન્ય લોકો ઈન્ફ્લૂએન્સર બનીને સ્ટાર સેલેબ્રિટી બની ગયા છે. આજે આપણે આવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ. આ હેન્ડસમ ઈન્ફ્લૂએન્સર સામે બોલ્ડ હસીનાઓ અને ગ્લેમરસ ડાન્સ મૂવ્સ ફિક્કા પડે છે.

ગેબ્રિયલ મન્સૂર સાઓ પાઉલોના પ્રખ્યાત ટિક ટોક સ્ટાર, મોડેલ, આર્કિટેક્ટ અને અર્બનિસ્ટ છે. ગેબ્રિયલ મન્સૂર તેના લુક, લાંબા વાળ, મોહક સ્મિત, સ્ટાઈ સાથે ડાન્સ અને આકર્ષક વ્યક્તિત્વ માટે જાણીતા છે. તે પોતાની આકર્ષક ઈન્સ્ટાગ્રામ તસવીરો અને વીડિયો માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે.
ગેબ્રિયલની સોશિયલ મીડિયા પર મોટી ફેન ફોલોઈંગ છે. તે ટિક ટોક પરના સૌથી પ્રભાવશાળી ઈન્ફ્લૂએન્સરમાંથી એક છે. ગેબ્રિયલ ટિક ટોક પર પેરોડી વિડિયો કટ, મૂવિંગ રેકોર્ડિંગ અને લિપ-મેચિંગ માટે પણ ફેમસ છે.
ગેબ્રિયલના ઇન્સ્ટાગ્રામ પર 5 મિલિયનથી વધુ લોકો ફોલોઅર્સ છે અને YouTube પર લગભગ 2.1 મિલિયન લોકો તેને ફોલો કરે છે. ટિક ટોક પર 2.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.
ગેબ્રિયલ મન્સૂર સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે. તે તેના ફેન્સ અને ફોલોઅર્સ સાથે તેના હોટ ફોટો અને ડાન્સ મૂવ્સના વીડિયો શેર કરતા રહે છે. ગેબ્રિયલ મન્સૂર સામાન્ય રીતે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના વેવી હેર, હોટ પેન્ટ અને એબ્સ ફ્લોન્ટિંગ આઉટફિટ્સ સાથે વિડિઓ અને ફોટો શેર કરે છે.
ઘણી બ્રાન્ડ સાથે સંકળાયેલા ગેબ્રિયલ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરે છે. તે ઘણીવાર શર્ટલેસ ફોટા પોસ્ટ કરે છે. તે તેના ખુલ્લા લાંબા વાળને ફ્લોન્ટ કરવાનું પણ પસંદ કરે છે. અહેવાલો અનુસાર, ગેબ્રિયલની નાગરિકતા પોર્ટુગલની છે પરંતુ તે લોસ એન્જલસમાં રહે છે અને તેની ઉંમર 30 વર્ષની આસપાસ છે.
અહીં તમને જણાવી દઈએ કે, સ્માર્ટ અને ક્યૂટ ગેબ્રિયલ મંસૂર યુવાનોમાં ખૂબ જ ફેમસ છે. તે તેના પોલીશ્ડ લુક માટે ખૂબ પ્રખ્યાત છે. ગેબ્રિયલ મન્સૂરના દરેક વીડિયો પર હજારો લાઈક્સ અને કોમેન્ટ આવે છે. ગેબ્રિયલને ફિમેલ ઓરિએન્ટેડ ગીતો પર ડાન્સ કરવાનું પણ પસંદ છે.












Click it and Unblock the Notifications
