For Quick Alerts
For Daily Alerts

અજાણ્યા પુરુષોને કોખ ભાડે આપી 25 બાળકો પેદા કરવા માંગે છે આ ખૂબસુરત એડલ્ટ સ્ટાર, જાણો શું છે પુરી વિગતો!
અમેરિકામાં પોતાના સ્ટુડન્ટથી પ્રેગ્નન્ટ થયા બાદ ચર્ચામાં આવેલી ટીચર એમી કુપ્સ હવે તેની કોખની હરાજી કરવા તૈયારી કરી રહી છે.
અમેરિકામાં પોતાના સ્ટુડન્ટથી પ્રેગ્નન્ટ થયા બાદ ચર્ચામાં આવેલી ટીચર એમી કુપ્સ હવે તેની કોખની હરાજી કરવા તૈયારી કરી રહી છે. શિક્ષકમાંથી એડલ્ટ સ્ટાર બનેલી અભિનેત્રી એમી કુપ્સ તેના બાળકની ડિલિવરી થતાં જ સરોગસી દ્વારા અજાણ્યા બાળકોને જન્મ આપશે. તેનું કહેવુ છે કે તેનાથી દુનિયામાં સુંદરતા ફેલાશે.
Comments
English summary
This gorgeous adult star wants to have 25 children
Story first published: Monday, October 24, 2022, 20:29 [IST]