For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: મહિલાએ જ્યારે જાહેરમાં ઊતારી દીધા કપડા તો સૌ ચોંકી ઊઠ્યા!

|
Google Oneindia Gujarati News

[વીડિયો] હાલમાં જ એક હૃદયસ્પર્શી ઘટના લંડનમાં બની ગઇ, જ્યાં એક મહિલાએ ગયા બુધવારે લંડનના પ્રસિદ્ધ પિસાડિલ્લી સર્કસના માર્ગ પર સૌની સામે પોતાના બધા જ કપડા ઉતારી દીધા. ભીડ-ભાડવાળા વિસ્તાર આ માર્ગ પર વેસ્ટ નામની મહિલાએ પોતાના કપડા ઉતારી દીધા તો સૌ ચોંકી ઊઠ્યા.

વેસ્ટે આ દરમિયાન પોતાની આંખો પર પટ્ટી બાંધેલી હતી અને તેના હાથમાં એક માર્કર હથું અને એક વ્હાઇટ બોર્ડ તેની પાસે રાખેલું હતું, જેની પર જે લખ્યું હતું તેને વાંચ્યા બાદ દરેકજણ ભાવ-વિભોર થઇ ગયું.

woman
ખરેખર વેસ્ટે આ પ્રયોગ એટલા માટે કર્યો કારણ કે જ્યારે તે નાની હતી તો કુપોષણની શિકાર હતી જેના કારણે તેને ખૂબ જ આત્મગ્લાની થતી હતી અને એકવાર તો તેને એવું લાગ્યું હતું કે તે ખુદને ખતમ કરી દે.

પરંતુ થોડા દિવસ બાદ તેમણે આ પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો અને આ જ કારણે તેણે નિર્ણય કર્યો કે તે લોકોની મદદ કરશે જે આત્મ-ગ્લાનીના શિકાર થયા હોઇ. તેણે માર્કર એટલા માટે પકડ્યું હતું કારણ કે જે લોકો તેની સાથે સહમત હોય તેઓ તેના શરીર પર લવ માર્ક બનાવે. આપને જણાવી દઇએ કે વેસ્ટે આ સ્ટંટ પોલીસની દેખરેખ હેઠળ કર્યો જેથી તેની સાથે કોઇ અપ્રિય ઘટના ના ઘટે....

આપ પણ જુઓ આ હૃદયસ્પર્શી વીડિયોને....

English summary
Jae West recently stripped herself down to her underwear and stood blindfolded in the center of the famous Piccadilly circus in London. she did this to attract peoples attention towards an important aspect of our lives - self-acceptance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X