PM Modi In South Africa: દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં પ્રવાસી ભારતીય મહિલાઓએ પીએમ મોદીને બાધી રાખડી
દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં પ્રવાસી ભારતીય મહિલાઓએ મંગળવારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ સ્વાગત કરતા તેમને રાખડી બાધી હતી. આર્ય સમાજ દક્ષિણ આફ્રિકાના અધ્યક્ષ આરતી નાનકચંદ શાનંદ અે ભારતીય સમજુદાયના એક સભ્ય સાથે સાથે લેખક અને સાસ્ક્કુતિક સંરક્ષિક રહેલા ડો સેરેન્સ પદયાચીએ પ્રધાનમંત્રીને રાખડી બાધી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બ્રિક્સી સંમેલનમાં ભાગ લેવા માટે દક્ષિણ આફ્રિકાના પ્રવસે છે. લાંભા સમયે બાદ બ્રિક્સ સમેલન વર્ચ્યુઅલની જગ્યાએ ફિસિકલ મળવા જઇ રહ્યુ છે.












Click it and Unblock the Notifications
