ટ્વીટર યુઝર્સે મિયા ખલીફાને પૂછ્યુ- તમારા પૂર્વજો શુ વિચારતા હશે, પોર્ન સ્ટારે આપ્યો જવાબ

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા આ દિવસોમાં ચર્ચામાં છે. ખેડૂત આંદોલનને ટેકો આપ્યા પછી, તેને ટ્વિટર પર પણ તેનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તેના જવાબ સાથે, મિયા ટ્રોલરની બોલતી બંધ કરી રહી છે. તેના પૂર્વજો વિશેના સ

પૂર્વ પોર્ન સ્ટાર મિયા ખલીફા આ દિવસોમાં ચર્ચામાં છે. ખેડૂત આંદોલનને ટેકો આપ્યા પછી, તેને ટ્વિટર પર પણ તેનો વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, તેના જવાબ સાથે, મિયા ટ્રોલરની બોલતી બંધ કરી રહી છે. તેના પૂર્વજો વિશેના સવાલના મિયાના જવાબની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

શું તમારા પૂર્વજો તમારા પર ગર્વ કરશે?

શું તમારા પૂર્વજો તમારા પર ગર્વ કરશે?

મિયા ખલિફાએ બુધવારે તેની મોટી-દાદી વિશે એક ટ્વીટ કર્યું હતું. આ અંગે અનેક પ્રતિક્રિયાઓ આવી હતી. આના પર, શુભમ સિંહ નામના એક ટ્વિટર હેન્ડલને પૂછવામાં આવ્યું - તમારા પૂર્વજો તમારા પર કેટલા ગર્વ કરશે? તેના જવાબમાં મિયાએ લખ્યું કે, "હું આ સમજી રહી છુ તમારો કહેવાનો અર્થ શું છે અને તમે કઈ તરફ ઇશારો કરી રહ્યાં છે. હવે મને લાગે છે કે હું મારા ઘર એટલે કે લેબનાના રેડ ક્રોસ ઓર્ગેનાઇઝેશનને વધુ કેટલાક પૈસા દાન કરીશ. જે મારા પૂર્વજોને થોડુ સારૂ લાગશે. મિયાએ એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો જેની સાથે તેણે આ સંસ્થાને 5 હજાર ડોલર દાન આપ્યા છે.

મિયાનો પરિવાર લેબેનોનથી અમેરિકા આવ્યો હતો

મિયાનો પરિવાર લેબેનોનથી અમેરિકા આવ્યો હતો

મિયા ખલિફાનો જન્મ લેબેનોનના બેરૂતમાં થયો હતો. 2001 માં તેમનો પરિવાર અમેરિકા સ્થળાંતર થયો. મિયા ખલિફા પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ 2014 માં પ્રખ્યાત થઈ હતી. જોકે, તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીમાં થોડા મહિના જ કામ કર્યું હતું. આ પછી તેણે આ ઉદ્યોગ છોડી દીધો. પોર્ન સ્ટાર બનતા પહેલા મિયા ખલિફા ફ્લોરિડાના મિયામીમાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી. અહીંયા જ એક વ્યક્તિએ પોર્ન ઇન્ડસ્ટ્રીમાં જોડાવાની ઓફર કરી હતી.

ખેડૂત આંદોલન પર ટ્વીટમાં મિયાની ચર્ચા

ખેડૂત આંદોલન પર ટ્વીટમાં મિયાની ચર્ચા

દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વિદેશની અનેક હસ્તીઓએ પણ પ્રતિક્રિયા આપી હતી. પ્રખ્યાત ગાયક રીહાના અને મિયા ખલિફાએ સરકારની ખેડુતો સાથેની વર્તણૂક પર સવાલો ઉભા કર્યા છે. ખેડૂતો સાથે ઉભા રહેવાની વાત કરતા મિયાએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે આ સ્પષ્ટ રીતે માનવાધિકારનું ઉલ્લંઘન છે. નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ કાપવામાં આવ્યું છે. અમે ખેડુતોને સમર્થન આપીએ છીએ.

આ પણ વાંચો: નુસરત જહાએ જણાવ્યુ- આખરે કેમ જય શ્રી રામ સાંભળતા જ મમતા બેનરજી થાય છે ગુસ્સે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X