Earthquake: નેપાલમાં લગાતાર બે ભૂકંપના ઝટકા, તીવ્રતા 4.8 અને 5.9 નોધવામાં આવ્યો
નેપાલમાં ગત રાત્રે એક સાથે ભૂકંપના બે ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેનટ્ર ફોર સિસ્મોલોજી અનુસાર પહેલો ભૂકંપ 4.8 ની તીવ્રતાનો હતો. જ્યારે બીજો ભૂકંપ 5.9 ની તીવ્રતાનો હતો. આનું કેન્દ્ર બિદુ બજુરાના દાહાકોટમાં હતુ.

નેપાલમાં સુર્ખેત જિલામાં સ્થિત સિસ્મોલોજી સેટન્ટરના અધિકારી રાજેશ શર્માએ જણાવ્યુ હતુ કે, પહેલો ભૂકંપ રાત 11.58 વાગ્યે અનુભવાયો હતો. જેની તીવર્તા 4.9 હતી. જ્યારે બીજો ભૂકંપ રાતના 1.30 વાગ્યે અનુભવાયો હતો જેની તીવ્રતા 5.9 નોધવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
