UK ના પ્રધાનમંત્રી મોરારી બાપુની રામકથામાં, કહ્યુ હુ 'અંહિયા પ્રધાનમંત્રી તરીકે નહી પણ એક હુન્દુ તરીકે છુ'

બ્રિટેનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ભારતીય સ્વત્રતા દિવસ પર મંગળવારે આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુની રામ કથામાં ઉપસ્થિત રહ્યા હતા. આ રામ કથા ઇંગ્લેન્ડ સ્થિત કેમ્બ્રિઝ યૂનિવર્સિટીમાં આયોજિત કરવામાં આવી છે. અંહિયા મંચ પર આવતા જ ઋષિ સુનકે સૌથી પહેલા જય રામ કહ્યુ હતુ. ત્યાર બાદ તેમણે કહ્યુ પ્રધાનમંત્રીના રુપમાં નહી પરંતુ હિન્દુના રુપમાં છુ.

RUSHISUNAK

આધ્યાત્મિક ગુરુને પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા કહ્યુ કે, એક સામાન્ય વ્યક્તિની જેમ જ અહિયા આપણઆ ઋષિ સાહેબ છે. તમારુ હાર્દિક સ્વાગત છે. ભગવાન હનુમાન તમને આશિર્વાદ આપે. અને બ્રિટેનના લોકોની લાભ મળે. સુનકે આગળ કહ્યુ કે, આજે ભારતીય સ્વવતંત્રતા દિવસ પર કૈમ્બ્રિજ યૂનિવર્સિટીમાં મોરારી બાપુની રામકથા માં ઉપસ્થિત થવુ વાસ્તવમાં સમ્માનની અને ખુશીની વાત છે.

ઋષિ સુનકે જણાવ્યુ હતુ કે, તેમની હિન્દુ આસ્થા દરેક ક્ષેત્રમાં તેમનુ માર્ગ દર્શન કરે છે. તેમને બ્રિટેનના પ્રધાનમંત્રી ના રૂપમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવાનુ સહાસ આપે છે. મારા માટે વિશ્વસ વ્યક્તિગત છે. આ મારા જીવનના દરેક પહેલુ માર્ગદર્શન કરે છે. પ્રધાનમંત્રી બનવુ એક મોટા સમ્માનની વાત છે. પરતુ આ એક આસાન કામ નથી. કઠિન નિર્ણય લેવા માટે કઠિન વિકલ્પોનો સામનો કરવો પડે છે. મને પોતાના દેશ માટે સર્વશ્ર્ષ્ઠ કરવાનું સહાસ શક્તિ અને ફ્લેક્સિબ્લીટી આપે છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X