For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાબુલ એરપોર્ટ પર જોખમ વધ્યુ, અમેરિકાએ એલર્ટ જાહેર કરીને પોતાના નાગરિકોને તાત્કાલિક અહીંથી જવા કહ્યુ

કાબુલ એરપોર્ટની બહાર હવે સ્થિતિ બગડી રહી છે અને આને લઈને કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

કાબુલઃ અફઘાનિસ્તાનમાં અમેરિકા સતત લોકોને અહીંથી જલ્દીમાં જલ્દી બહાર કાઢવાની કોશિશમાં લાગેલુ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જે બાઈડેને 31 ઓગસ્ટ સુધી અમેરિકાથી પોતાના સૈનિકોને પાછા બોલાવવાનુ એલાન કર્યુ છે. એવામાં કોશિશ છે કે 31 ઓગસ્ટ સુધી બધા અમેરિકી નાગરિકોને અહીંથી કાઢી લેવામાં આવે. પરંતુ કાબુલ એરપોર્ટની બહાર હવે સ્થિતિ બગડી રહી છે અને આને લઈને કાબુલ સ્થિત અમેરિકી દૂતાવાસે એલર્ટ જાહેર કર્યુ છે.

taliban

સુરક્ષાને લઈને એલર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કાબુલ એરપોર્ટના એબી ગેટ, ઈસ્ટ ગેટ કે નૉર્થ ગેટ પર જે પણ અમેરિકી નાગરિક છે તે ત્યાંથી તરત જતા રહે. અમેરિકી દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યુ છે કે કાબુલ એરપોર્ટની બહાર સુરક્ષાને ઘણુ જોખમ છે માટે અમે અમેરિકી નાગરિકોને સૂચન કરીએ છીએ કે તે એરપોર્ટની યાત્રા ન કરે, તે અત્યારે એરપોર્ટના ગેટ પર ન જાય જ્યાં સુધી અમેરિકી સરકારના કોઈ પ્રતિનિધિ તરફથી તમને આમ કરવા માટે સંપર્ક કરવામાં ન આવે.

English summary
US issued alert to its citizens to leave from Kabul airport immediately.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X