મોદીને 'નવા ફેશન આયકન' તરીકે જોઇ રહ્યું છે અમેરિકન મીડિયા

વોશિંગ્ટન, 7 જૂન: લોકસભાની ચૂંટણીમાં અદભૂત વિજયના કારણે અમેરિકન મીડિયા માટે નરેન્દ્ર મોદી એક અસ્વીકાર્ય વ્યક્તિ કરતા ફેશન આયકન બની ગયા છે. સંભવત: સપ્ટેમ્બર મહીનામાં મોદીના સ્વાગતની તૈયારીમાં અમેરિકા લાગી ગયું છે. મોદી અને ઓબામાની વચ્ચે સપ્ટેમ્બરમાં યોજાનાર બેઠક પહેલા અમેરિકાના ત્રણ મોટા મીડિયા પ્રકાશન ટાઇમ, ન્યૂયોર્ક ટાઇમ્સ અને વોશિંગ્ટન ટાઇમ્સે મોદીના ખાસ પહેરવેશ 'મોદી કુર્તા'નો ઉલ્લેખ કર્યો છે. તેનાથી એવું લાગે છે કે તે ભારતના આ નવા રાજનેતાના વ્યક્તિત્વની નોંધ લઇ રહ્યા છે.

ટાઇમ લખે છે કે 'ભારતના નવા વડાપ્રધાન દેશના નવા ફેશન આયકન છે' તેનાથી સંકેત મળે છે કે નરેન્દ્ર મોદી જો પૂર્વમાં વિવાદિત રહે છે, હવે પોતાના વિશિષ્ટ સ્ટાઇલમાં સેંસ માટે ઓળખાઇ રહ્યા છે. મોવાડો ઘડી અને વલ્ગારી ચશ્મામાં વિશેષ રસ દાખવનારા એક રાજનેતાના રૂપમાં મોદીની સ્ટાઇલ ગજબની છે.'

ન્યૂયોર્ક ટાઇમ્સ, નરેન્દ્ર મોદી: એ લીડર હુ ઇઝ વ્હાટ હી વિયર્સ, માં લખે છે-'દુનિયાના માપદંડો પર નજર કરીએ તો ગજબના કૌશલ રાખનારા ભારતના નવા વડાપ્રધાન મોદી અને ફેશન અધ્યયનનો વિષય છે.'

આવો જોઇએ અમેરિકન મીડિયા શું કહે છે મોદીની ફેશન માટે...

ટાઇમ લખે છે કે

ટાઇમ લખે છે કે

'ભારતના નવા વડાપ્રધાન દેશના નવા ફેશન આયકન છે' તેનાથી સંકેત મળે છે કે નરેન્દ્ર મોદી જો પૂર્વમાં વિવાદિત રહે છે, હવે પોતાના વિશિષ્ટ સ્ટાઇલમાં સેંસ માટે ઓળખાઇ રહ્યા છે. મોવાડો ઘડી અને વલ્ગારી ચશ્મામાં વિશેષ રસ દાખવનારા એક રાજનેતાના રૂપમાં મોદીની સ્ટાઇલ ગજબની છે.'

ટાઇમ લખે છે કે

ટાઇમ લખે છે કે

'તેમના નેતૃત્વમાં ગુજરાતની આર્થિક વ્યવસ્થા ખૂબ જ સારી થઇ, આવું પહેલા ક્યારેય ન્હોતું થયું. પરંતુ 2002માં 1 હજાર લોકોના જીવ લેનારા ગોધરા કાંડમાં તેમની ભૂમિકા પર પણ હજીએ સવાલ છે.'

ન્યૂયોર્ક ટાઇમ્સ લખે છે કે

ન્યૂયોર્ક ટાઇમ્સ લખે છે કે

નરેન્દ્ર મોદી: એ લીડર હુ ઇઝ વ્હાટ હી વિયર્સ, માં લખે છે-'દુનિયાના માપદંડો પર નજર કરીએ તો ગજબના કૌશલ રાખનારા ભારતના નવા વડાપ્રધાન મોદી અને ફેશન અધ્યયનનો વિષય છે.'

ટાઇમ લખે છે કે

ટાઇમ લખે છે કે

'ખરેખર ભારતના માપદંડો પર નજર કરીએ તો, ત્યાંના નેતા પહેરવેશનો ઉપયોગ કમ્યુનિકેશન તરીકે કરે છે. મોદી આ મામલે સંપૂર્ટણ કૂટનીતિક રીતે પણ સૌથી અલગપડતા છે.'

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર

વોશિંગ્ટન પોસ્ટ અનુસાર

'ભલે મોદીની છબિ એક હિન્દુવાદી નેતાની હોય પરંતુ એવું નથી તેઓ યૂરોપિયન ડિઝાઇનરને પસંદ નથી કરતા.'

વોશિંગ્ટન અનુસાર

વોશિંગ્ટન અનુસાર

'મોદી ચશ્મા વલ્ગારીના અને ઘડીયાળ મોવાડીની પસંદ કરે છે. એક પારંપરિક વ્યક્તિ માટે આ બંને વસ્તુઓ થોડી અલગ છે. પરંતુ તેમના વિચાર બિલકૂલ એક બિઝનેસમેન જેવા છે.'

ટાઇમમાં

ટાઇમમાં

ટૂંકુ વરદરાજન લખે છે કે 'કંઇ રીતે નરેન્દ્ર મોદી ભારતમાંથી નીકળીને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યા.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X