• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પત્નીનું મોત નીપજતા પતિએ એરલાઇન પાસે માંગ્યા 60 લાખ ડોલર!

By Super
|
plane
ન્યૂ યોર્ક, 30 જાન્યુઆરીઃ અમેરિકામાં એક વ્યક્તિએ પોતાની પત્નીના મોત બદલ એક એરલાઇન્સને જવાબદાર ઠેરવી છે અને તેના પર 60 લાખ ડોલરનો દાવો ઠોક્યો છે. એ વ્યક્તિએ વિમાનમાં પોતાની પત્નીને બેસવા નહીં દેવામાં આવતા અને તેના કારણે તેનું મોત થવા બદલ આ એરલાઇન્સને જવાબદાર ઠેરવી છે.

મીડિયા અહેવાલોમાં જણાવવામાં આવ્યા પ્રમાણે જેનસ સોલતેસ્જે મેનહટ્ટનની અદાલતમાં ડેલ્ટા એરલાઇન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જેનસની પત્ની વિલ્મો મધુમેહ અને ગુર્દાની બીમારીથી પીડાઇ રહી હતી અને જેના કારણે તેનો મોટાપો ઘણો વધી ગયો ગયો હતો.

અદાલતમાં દાખલ અરજીમાં કહેવામાં આવ્યું છે કે એરલાઇને દાવો કર્યો હતો કે આટલું વજન હોવા છતાં તે વિલ્માને પોતાના વિમાનમાં લઇ જશે, પરંતુ તેવું કર્યું નહીં અને તે હંગરીમાં પોતાના મકાનમાં મૃત હાલતમાં મળી આવી હતી. અરજીમાં જેનસે એરલાઇન પર પોતાની પત્નીના અસમય મૃત્યુ અને બેજવાબદારીનો આરોપ લગાવ્યો છે.

lok-sabha-home

English summary
A New York man whose wheelchair-bound, morbidly obese wife died last year after she was denied a spot on three different flights home from Europe sued the airlines on Monday for $6 million.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more