Video: જાણો કેવી રીતે સેકન્ડસમાં ચીનમાં તૈયાર થાય છે, નકલી કોબીજ
હાલમાં જ ચીનમાં નકલી ચોખા તૈયાર થતા હોવાની ખબરો આવી હતી. અને હવે ફરી એકવખત ચીનમાં નકલી કોબીજ તૈયાર થતી હોવાના સમાચાર આવી રહ્યાં છે. એક વિડીયો યુ ટ્યુબ પર રિલીઝ થયો છે. જેમા જોઇ શકાય છેકે માત્ર કેટલીક સેકન્ડ્સમાં કેવી રીતે નકલી કોબીજ તૈયાર થાય છે.

હાલમાં બજાર ખાવાપીવાની નકલી ચીજોથી ભરેલુ પડ્યુ છે. ફળોને નકલી ઇન્જેક્શન આપીને પકવવામાં આવી રહ્યાં છે. તો દુધમાં પણ ખુબ જ મીલાવટ કરવામાં આવી રહી છે. ત્યાં જ હવે આ બધા સમાચારોની વચ્ચે આ વિડીયો જોઇને તમારા હોંશ ઉડી જશે. આ વિડીયોમાં તમે જોશો કે તમારા ઘરમાં આવનાર કોબીજને કેવી રીતે ખતરનાક કેમીકલ્સનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવે છે.
તમે આ વિડીયોને જોઇને આશ્ચર્યચકિત થઇ જશો. કારણ કે આ વિડીયોના પૂરા થવા પર તમે અસલી અને નકલી કોબીજમાં ફર્ક જ નહીં કરી શકો. તો હવે જ્યારે તમે બજારમાં જાવ ત્યારે જો કોબીજની ખરીદી કરો છો, તો સાવધાન રહેજો. શું ખબર તમને અસલી કહીને નકલી કોબીજ આપવામાં આવી રહી હોય. જુઓ આ વિડીયો.....












Click it and Unblock the Notifications
