વોટર પાર્કમાં ટોળાએ યુવતીને ચૂંથી નાખી, વીડિયો આવ્યો સામે
[વીડિયો સ્ટોરી] વિયેતનામમાં પુરુષોનું એક ટોળું એ સમયે રાક્ષસી બની ગયું જ્યારે વોટર પાર્કના તંત્રએ લોકો માટે એક દિવસ માટે ફ્રી એન્ટ્રી કરી દીધી. ઓફર અંગે સાંભળતા જ હજારોની ભીડ વોટર પાર્કમાં પહોંચી ગઇ, પરંતુ બે કલાકની એન્ટ્રી ફ્રીના આ પ્લાને પુરુષોની વાસનાને બહાર લાવી દીધી.

આ ટોળાએ કેટલીક મહીલાઓની તો બિકીની પણ ફાડી નાખી. મદદ માટે કોઇ સામે આવ્યું નહીં. પાર્ક મેનેજમેન્ટ પણ જાણે આંખ બંધ કરીને સુઇ ગયું હતું. યુવતીઓએ ત્યાંથી પોતાનો જીવ બચાવીને ભાગવું પડ્યું. ઘટના વિયેતનામના હા નોઇમાં વોટર પાર્કની છે. જ્યારે ઘટના અંગે મેનેજમેન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે પોતાના હાથ ઊંચા કરી દીધા.
આ ઘટનાનો શરમજનક વીડિયો પણ સામે આવ્યો છે...












Click it and Unblock the Notifications
